gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આધેડ માસાને છેલ્લા શ્વાસ સુધીની સજા | Middle aged man who kidnap…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આધેડ માસાને છેલ્લા શ્વાસ સુધીની સજા | Middle aged man who kidnap…
3
VIEWS
Share on FacebookShare on Twitter

પાંચ વર્ષ અગાઉ કલોલ તાલુકાના ગામમાં

દસ દિવસ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કૃત્ય આચર્યું ઃ કલોલ એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો

ગાંધીનગર :  કલોલ તાલુકાના ગામમાં પાંચ વર્ષ અગાઉ સગીરવયની ભાણીને
લગ્નની લાલચ આપીને આધેડ માસા દ્વારા તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને દસ
દિવસ સુધી અલગ અલગ સ્થળે લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે કેસ કલોલ એડિશનલ
સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને છેલ્લા
શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

હાલમાં સમાજમાં સગીરભાઈની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને
તેમની ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલ તાલુકાના ગામમાં પણ
પાંચ વર્ષ અગાઉ સગા માસા દ્વારા ભાણેજ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની
લાલચ આપીને અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસની મળતી વિગતો પ્રમાણે
મૂળ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજવાડા ગામમાં રહેતા આધેડ દલપતજી પ્રભાતજી
ઠાકોર દ્વારા કલોલ વિસ્તારના ગામમાં રહેતી તેની સાળીની દીકરી સાથે પ્રેમના પાઠ
ભણાવીને તેણીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને ગત ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રિના
સમયે તેણીનું અપહરણ કરીને અલગ અલગ સ્થળે દસ દિવસ સુધી રાખીને શારીરિક શોષણ કર્યું
હતું. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
હતો અને આ કેસ કલોલ કોર્ટમાં પાંચમાં એડિશનલ સેશન્સ જજશ્રી બી.આર રાજપૂતની
કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ આર.એલ પટેલ તથા જીગ્નેશ જોશી હાજર રહ્યા
હતા અને તેમણે ભોગ બનનાર સગીરા
,
તપાસ અધિકારીની જુબાની લીધી હતી તેમજ ૨૭ દસ્તાવેજી પુરાવા અને ૧૧ સાહેદોની
જુબાની લીધી હતી. કેસના અંતે જીગ્નેશ જોશીએ કોર્ટમાં દલીલ કરી હતી કે
, સમાજમાં આ
પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ ભોગ બનનારના ગાડયનની
ભૂમિકામાં માસા હોવા છતાં તેણે આ ગુનો આચાર્યો છે. જેથી સમાજમાં દાખલો બેસે તે
પ્રકારે સજા થવી જોઈએ. જે દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપી દલપતજી
પ્રભાતજી ઠાકોરને ઉંમર કેદ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં
આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ભારત રશિયા વચ્ચે 100 અબજ ડોલરના વેપાર કરાર

ભારત રશિયા વચ્ચે 100 અબજ ડોલરના વેપાર કરાર

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકનો આપઘાતનો પ્રયાસ | Ekkewe polis lon Bapunagar ra mak…

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકનો આપઘાતનો પ્રયાસ | Ekkewe polis lon Bapunagar ra mak...

રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i…

રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

1 year ago
કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…

કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…

7 months ago
વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

8 months ago
વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…

વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News