gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધરપકડ થાય એ પહેલા જ PSI ફરાર… અંજારની પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ અને મદદગારી કરનાર પોલીસ કર…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ધરપકડ થાય એ પહેલા જ PSI ફરાર… અંજારની પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ અને મદદગારી કરનાર પોલીસ કર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે રહેતી પરિણિત મહિલાને ભગાડી તેની સાથે દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવાઈ છે. ભોગ બનનાર મહિલાએ ઓનલાઈન એક પુરૂષ સાથે મિત્રતા કરી હતી. જે શખ્સે મહિલાના ઘરે જઈ અને તેને  ભગાડી ડાકોર ખાતે લઇ ગયા બાદ ત્યાં આરોપીના મિત્ર ડાકોર PSIએ મહિલાનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. અંજાર પોલીસે મહેસાણા જિલ્લામાં રહેતા આરોપી અને મદદગારી કરનાર ડાકોરના PSI સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ગંભીર ફરિયાદ નોંધાતાની સાથે જ PSI પોલીસ વિભાગની કાર્યવાહીથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે. હાલ, ફરાર છે.

અંજાર પોલીસમાં ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મહેસાણાના બાસણા ગામે રહેતો આરોપી ગૌરવ બાબુભાઈ ચૌધરી સાથે મહિલાની ઓનલાઈન મિત્રતા થઈ હતી અને આરોપી તા. 10-07-25ના સવારના સમયે મહિલાના ઘરે આવ્યો હતો અને કપડાં અને જે પણ હોય તે લઈ અને મારી સાથે ચાલ એવું કહ્યું હતું. જેથી મહિલાએ ઘરમાં પડેલા રૂ. 1.20 લાખ અને કપડાં ભરેલો બેગ લઈ ગૌરવ સાથે બોલેરોમાં બેસી નીકળી ગઈ હતી.

આ દરમિયાન ગૌરવના મિત્ર વિસનગરના મગરોડા ગામના વતની અને ડાકોર પોલીસ સ્ટેશનના PSI આકાશ ચૌધરીનો તેને ફોન આવ્યો હતો અને ડાકોર આવી જવાનું કહેતા તે ડાકોરની હોટેલમાં પહોંચ્યા હતા. જ્યાં પીઈએસઆઈ આકાશ પણ પહોંચ્યો હતો અને આકાશે મહિલા સાથે અડપલાં કરી તેનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. તે બાદ ત્યાંથી PSI ચાલ્યો ગયો હતો. જ્યારે આરોપી ગૌરવે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું એના બીજા દિવસે આકાશે પાવાગઢ જતા રહેવાનું કહેતા તેઓ ગયા હતા. ત્યાં પણ ગૌરવે મહિલા પર દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ આકાશે ગોધરા જવાનું કહેતા તેઓ ત્યાં ગયા હતા અને ત્યારથી એક કાર તેમને લેવા અમદાવાદથી આવી હતી તેના ડ્રાઈવરે મહિલાને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.

જે બાદ ફરિયાદી મહિલા અને ગૌરવ અમદાવાદ આવ્યા હતા. જ્યાં ગૌરવની બહેન મળી હતી જેણે ભોગ બનનાર મહિલાને ખેરાલુ મોકલી હતી. જે બાદ ગૌરવ મહિલાને ખેરાલુથી તેના ગામ બાસણા ખાતે લઈ ગયો હતો. જ્યાં ગૌરવના ઘરે તેની બીજી બહેન પણ હતી અને આરોપીની બંને બહેનોએ ફરિયાદી મહિલાને ધમકાવી હતી. જેના બીજા દિવસે મહિલાના માતા-પિતા બાસણા ગામે આવ્યા હતા. મહિલા તેના પિયર જતી રહી હતી. જે બાદ ગૌરવ બાબુ ચૌધરી, આકાશ ચૌધરી અને ગૌરવની બંને બહેનો અને ગોધરાથી અમદાવાદ લઈ જનાર કારના ડ્રાઇવર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે જણાવ્યું હતું કે, ગૌરવનો મિત્ર આકાશ ચૌધરી જે ગુજરાત પોલીસમાં PSI તરીકે ફરજ બજાવે છે. જેના હિસાબે ગૌરવે તેને મેઘપર બોરીચીથી લઈ પહેલા ડાકોર બાદ પાવાગઢ બાદ ગોધરા અને તે બાદ અમદાવાદ ખાતે લઈ ગયો હતો અને આ આકાશે એજ ગૌરવ સાથે મળી મહિલાનો અશ્લીલ વીડિયો પણ ઉતાર્યોે હતો.

આમ, આ બનાવમાં PSI આકાશ ચૌધરીના ઈશારે ગૌરવ મહિલાને અનેક જગ્યાએ લઈ ગયો હતો અને બળાત્કાર ગુર્જાયો હતો. તેમજ આકાશે પણ મહિલા સાથે અડપલા કર્યાનું અને અશ્લીલ વીડિયો ઉતારી લીધાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
‘જૂતા કાંડ’ બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, એટેક અને ખેડૂતો મુદ્દે સરકાર પર કર…

'જૂતા કાંડ' બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, એટેક અને ખેડૂતો મુદ્દે સરકાર પર કર...

BIG NEWS: એરલાઇન્સની મનમાની પર બ્રેક! કેન્દ્ર સરકારે નક્કી કર્યા ફ્લાઇટના નવા ભાડા | IndiGo Crisis m…

BIG NEWS: એરલાઇન્સની મનમાની પર બ્રેક! કેન્દ્ર સરકારે નક્કી કર્યા ફ્લાઇટના નવા ભાડા | IndiGo Crisis m...

અમદાવાદ એરપોર્ટ પર NSUIનો જોરદાર હંગામો, ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ-વિલંબ મુદ્દે કાર્યકરોએ કર્યો વિરોધ …

અમદાવાદ એરપોર્ટ પર NSUIનો જોરદાર હંગામો, ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ-વિલંબ મુદ્દે કાર્યકરોએ કર્યો વિરોધ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn…

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn…

10 months ago
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: સુપ્રિયા સુલે, રવિ કિશન સહિત જુઓ કોના કોના ના…

17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: સુપ્રિયા સુલે, રવિ કિશન સહિત જુઓ કોના કોના ના…

1 year ago
સયાજીગંજ નવી નગરીમાં પાણીનો કકળાટ: માટલા ફોડી વિરોધ: પાણી નહીં તો વોટ નહીં | Vadodara: Water shortag…

સયાજીગંજ નવી નગરીમાં પાણીનો કકળાટ: માટલા ફોડી વિરોધ: પાણી નહીં તો વોટ નહીં | Vadodara: Water shortag…

8 months ago
વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…

વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News