gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત-રશિયાના સંબંધો સૌથી સ્થિર, કોઈ દેશ પાસે તેના પર વીટોનો અધિકાર નહીં’, બોલ્યા એસ. જયશંકર | India…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
‘ભારત-રશિયાના સંબંધો સૌથી સ્થિર, કોઈ દેશ પાસે તેના પર વીટોનો અધિકાર નહીં’, બોલ્યા એસ. જયશંકર | India…
2
VIEWS
Share on FacebookShare on Twitter

S.Jaishankar On India-Russia Relations : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે (6 ડિસેમ્બર) જણાવ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ની તાજેતરની બે દિવસીય ભારત યાત્રા નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેના સંબંધોને નવા માર્ગે વ્યાખ્યાયિત કરવા માટે હતી. ભારત-રશિયા સંબંધો દુનિયાના સૌથી સ્થિર સંબંધોમાંના એક રહ્યા છે. કોઈ દેશ અમારા સંબંધો પર વીટો નથી લગાવી શકતો. ભૌગોલિક-રાજકીય ઉતાર-ચઢાવથી ભરેલી દુનિયામાં પણ મોસ્કો સાથેના નવી દિલ્હીના સંબંધો સૌથી સ્થિર રહ્યા છે.

‘ભારત-રશિયા સંબંધો વિશ્વના સૌથી સ્થિર સંબંધોમાંથી એક’

જયશંકરે ભારપૂર્વક કહ્યું કે, ‘છેલ્લા 70થી 80 વર્ષોમાં વૈશ્વિક સ્તરે અનેક ઉતાર-ચઢાવ આવ્યા હોવા છતાં, ભારત-રશિયા સંબંધો વિશ્વના સૌથી સ્થિર સંબંધોમાંથી એક રહ્યા છે અને કોઈ પણ દેશ અમારા સંબંધો પર વીટો નહીં લગાવી શકે. ભૌગોલિક રાજકીય ઉતાર-ચઢાવથી ભરેલી દુનિયામાં, મોસ્કો સાથે નવી દિલ્હીના સંબંધો સૌથી સ્થિર રહ્યા છે. કોઈ પણ દેશ માટે અન્ય કોઈ દેશ સાથેના ભારતના સંબંધો પર વીટો લગાવવો અયોગ્ય છે.’

આ પણ વાંચો : બાબરી મસ્જિદ બાદ હવે વધુ બે મસ્જિદ… જાણો શું કહ્યું CM યોગી આદિત્યનાથે

જયશંકરે અમેરિકા અંગે શું કહ્યું?

તેમણે ઉદાહરણ આપતાં સમજાવ્યું કે, ‘અમેરિકા સાથે 80ના દાયકા અને 2000ની આસપાસ આર્થિક સંબંધો વધ્યા, પરંતુ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે પરમાણુ કરાર ન થયો ત્યાં સુધી સંબંધો વૃદ્ધિ થઈ નહોતી. ઘણા યુરોપિયન દેશો ભારતને બદલે ચીનને પ્રાથમિક ભાગીદાર માને છે. જ્યારે ભારત અને રશિયાના સંબંધોમાં સંરક્ષણ સહયોગ હંમેશાથી એક મહત્ત્વની કડી રહ્યો છે.’

‘અમેરિકા સાથે સમજૂતી વહેલી પણ થઈ શકે અને વિલંબ પણ થઈ શકે’

ભારત-અમેરિકા સંબંધો પર વાત કરતાં એસ. જયશંકરે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અમેરિકા સાથેના સંબંધો પર ઘણી મહેનત કરી છે. વિદેશ નીતિમાં હંમેશા મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ કૂટનીતિ માટે હંમેશા આશાવાદી રહેવું જોઈએ. બંને દેશોની વાતચીતમાં કોઈ કમી નથી, ઘણા રાઉન્ડની વાતચીત થઈ રહી છે. આપણે જોવું પડશે કે સમજૂતી ક્યારે થશે, તે વહેલી પણ થઈ શકે છે અને વિલંબ પણ થઈ શકે છે. આપણા માટે દેશના કામદારો, ખેડૂતો અને મધ્યમ વર્ગનું હિત સર્વોપરી છે.’

આ પણ વાંચો : બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘EVMમાં ગડબડ છે, તેવું મારા પિતા કહે છે, પણ હું નથી માનતો’, જમ્મુ કાશ્મીરના CMનું ચોંકાવનારું નિવેદન…

‘EVMમાં ગડબડ છે, તેવું મારા પિતા કહે છે, પણ હું નથી માનતો’, જમ્મુ કાશ્મીરના CMનું ચોંકાવનારું નિવેદન...

ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 25થી વધુ કામદારોને બચાવી લેવાયા, 1નું મોત | Bharuch news ONGC …

ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 25થી વધુ કામદારોને બચાવી લેવાયા, 1નું મોત | Bharuch news ONGC ...

ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં | Fire breaks out in sweet shops near…

ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં | Fire breaks out in sweet shops near...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરસંડાની ‘હેઝાક્લિન’ કંપનીને 30 દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ | Uttarakhand Hezaclean company ord…

ઉત્તરસંડાની ‘હેઝાક્લિન’ કંપનીને 30 દિવસમાં પ્લાન્ટ બંધ કરવા આદેશ | Uttarakhand Hezaclean company ord…

6 months ago

Unconventional Workouts That Torch Fat And Sculpt Muscle

1 year ago
SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ | Supreme…

SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ | Supreme…

7 months ago
વડોદરામાં 15 દિવસમાં 15 કિલો ગાંજો મળ્યો,બસ ડેપો પર થી 4 કિલો ગાંજા સાથે ઝારખંડનો પેડલર પકડાયો | 15 …

વડોદરામાં 15 દિવસમાં 15 કિલો ગાંજો મળ્યો,બસ ડેપો પર થી 4 કિલો ગાંજા સાથે ઝારખંડનો પેડલર પકડાયો | 15 …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News