gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 25થી વધુ કામદારોને બચાવી લેવાયા, 1નું મોત | Bharuch news ONGC …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 25થી વધુ કામદારોને બચાવી લેવાયા, 1નું મોત | Bharuch news ONGC …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch  Boat Capsizes news: ભરૂચના જંબુસરના આસરસા ગામ નજીક શ્રમજીવીઓની બોટ દરિયામાં પલટી જતાં દોડધામ મચી છે. ONGCના ઓઇલ સર્વે માટે બોટ લઈ 25થી વધુ કામદારો જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ બોટે દરિયામાં જળસમાધિ લઈ લીધી હતી. 

એકનું મોત, એક લાપતા તો અન્ય તમામનો બચાવ

શનિવારની સમી સાંજે બનેલી આ ગંભીર દુર્ઘટનામાં રોહિત ગણપત મકવાણા નામના યુવાનનું મોત થયું છે. જ્યારે એક કામદાર નરેશ અનોપ રાઠોડ લાપતા થયો છે. બાકીના શ્રમજીવીઓને બચાવી તાત્કાલિક તબીબી સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કયા કારણોસર બોટ દરિયામાં પલટી?

પ્રાથમિક વિગતો અનુસાર દરિયામાં ભરતી આવતા ઊંચા મોજાના કારણે બોટ પલટી મારી ગઈ હતી. હાલ લાપતા કામદાર નરેશ અનોપ રાઠોડને શોધવા સ્થાનિક માછીમારો અને બચાવ દળની મદદ લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ધારાસભ્ય અને મામલતદાર હોસ્પિટલ પહોચ્યાં

મામલતદાર વસાવા અને ધારાસભ્ય ડી.કે. સ્વામી દુર્ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ દોડી આવ્યા હતા. કામદારો અને ONGCના સંબંધિત અધિકારીઓ પાસે ઘટનાની વિગતો જાણી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ તમામ શ્રમિકોને યોગ્ય સારવાર મળે તે પણ સુનિશ્વિત કરવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં | Fire breaks out in sweet shops near…

ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં | Fire breaks out in sweet shops near...

ભુજના કુકમા ગામ નજીક વાડીના ખુલ્લા બોરવેલમાં મજૂર ખાબક્યો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ | Kutch news Kukma vi…

ભુજના કુકમા ગામ નજીક વાડીના ખુલ્લા બોરવેલમાં મજૂર ખાબક્યો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ | Kutch news Kukma vi...

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI, જાણો ખાસિયત | rbi plastic curr…

5 months ago
‘ચીન ગમે તે બોલે, અરૂણાચલ ભારતનું અભિન્ન અંગ’, મહિલા સાથે દુર્વ્યવહાર મામલે વિદેશ મંત્રાલયનો ડ્રેગનન…

12 months ago
કાળમુખો અકસ્માત: મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત્રોના કરૂણ મોત! કાર-બસની ભયાનક ટક્કર | bengaluru nel…

9 months ago
નિયમભંગ માટે રેડિમેઈડ કપડાના વેપારીને રુપિયા 20 લાખનો દંડ | Readymade garment trader fined Rs 20 lak…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News