gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘EVMમાં ગડબડ છે, તેવું મારા પિતા કહે છે, પણ હું નથી માનતો’, જમ્મુ કાશ્મીરના CMનું ચોંકાવનારું નિવેદન…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
‘EVMમાં ગડબડ છે, તેવું મારા પિતા કહે છે, પણ હું નથી માનતો’, જમ્મુ કાશ્મીરના CMનું ચોંકાવનારું નિવેદન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu And Kashmir CM Omar Abdullah On EVM : દરેક ચૂંટણીઓમાં વિપક્ષનો સૌથી મોટો મુદ્દે EVMમાં ગડબડ હોવાનો છે, ત્યારે આ મામલે જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ખાનગી ન્યૂઝ એજન્સીના કાર્યક્રમમાં ઈવીએમ હેકને લઈને કહ્યું કે, ‘હું તેવા લોકોમાંથી નથી જેઓ ઈવીએમ હેક થવામાં માને છે. હેક મુદ્દે મારે મારા પિતા (ફારુક અબ્દુલ્લા) સાથે પણ બનતી નથી, કારણ કે તેઓ મશીનમાં ગડબડ થતી હોવાનું માને છે, ત્યારે હું આ માનતો નથી.’

EVMમાં નહીં, ચૂંટણી સાથે છેડછાડ શક્ય : CM અબ્દુલ્લા

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘હું એવું નથી માનતો કે મશીન (ઈવીએમ)માં ચોરી થાય છે. હા, ચૂંટણી સાથે છેડછાડ ચોક્કસપણે થઈ શકે છે, પરંતુ આવી છેડછાડ વોટર લિસ્ટમાં ફેરફાર કરીને અથવા વિધાનસભા ક્ષેત્રોના સીમાંકન (ડિમિલિટેશન)માં ફેરફાર કરીને કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલું અગાઉનું સીમાંકન માત્ર એક જ પાર્ટીને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું, જે યોગ્ય નથી.’

‘…તો કોંગ્રેસને સાથે લેવી જ પડશે’

અબ્દુલ્લાએ I.N.D.I.A. ગઠબંધનના લઈને ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ‘જો પ્રાદેશિક પક્ષો કેન્દ્ર સ્તરે ભાજપનો સામનો કરવા માંગતા હોય, તો કોંગ્રેસને સાથે લેવી જ પડશે. ભાજપ સિવાય કોંગ્રેસ જ એકમાત્ર એવી પાર્ટી છે, જેનો દેશભરમાં પ્રભાવ છે.

આ પણ વાંચો : બાબરી મસ્જિદ બાદ હવે વધુ બે મસ્જિદનો વારો ! જાણો શું કહ્યું CM યોગી આદિત્યનાથે

ભાજપની ચૂંટણી વ્યૂહરચનાની પ્રશંસા

તેમણે ભાજપની ચૂંટણી વ્યૂહરચનાની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘ભાજપના નેતાઓ દરેક ચૂંટણીમાં જીવ દાવ પર લગાવીને પૂરી તાકાતથી લડે છે. તાજેતરના બિહાર ચૂંટણી બાદ તરત જ તેમના નેતાઓ આગામી ચૂંટણીવાળા રાજ્યોમાં પહોંચી જાય છે, જ્યારે વિપક્ષ ચૂંટણીના માત્ર બે મહિના પહેલા જ સક્રિય થાય છે, જે પરિણામો પર અસર કરે છે.’

I.N.D.I.A. ગઠબંધને ચૂંટણીમાં ગંભીર થવું જરૂરી

ઉમર અબ્દુલ્લાએ સ્વીકાર્યું કે, તેઓ ભલે ઈવીએમ હેકિંગમાં ન માનતા હોય, પણ ચૂંટણી જીતવા માટે ભાજપની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવી જરૂરી છે. તેમણે ઇન્ડિયા બ્લોકને પણ ભાજપની જેમ દરેક ચૂંટણીને ગંભીરતાથી લેવા અને કોંગ્રેસ સાથે એક મજબૂત રાષ્ટ્રીય જોડાણ જાળવી રાખવા પર ભાર મૂક્યો.

આ પણ વાંચો : બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 25થી વધુ કામદારોને બચાવી લેવાયા, 1નું મોત | Bharuch news ONGC …

ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 25થી વધુ કામદારોને બચાવી લેવાયા, 1નું મોત | Bharuch news ONGC ...

ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં | Fire breaks out in sweet shops near…

ડાકોર મંદિર પાસે મીઠાઈની દુકાનોમાં વિકરાળ આગ, કોઈ જાનહાનિ નહીં | Fire breaks out in sweet shops near...

ભુજના કુકમા ગામ નજીક વાડીના ખુલ્લા બોરવેલમાં મજૂર ખાબક્યો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ | Kutch news Kukma vi…

ભુજના કુકમા ગામ નજીક વાડીના ખુલ્લા બોરવેલમાં મજૂર ખાબક્યો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ | Kutch news Kukma vi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ થયું, શત્રુઓની સબમરીન માટે કાળ સમાન | INS Mahe Joins Indian Navy Boo…

ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ થયું, શત્રુઓની સબમરીન માટે કાળ સમાન | INS Mahe Joins Indian Navy Boo…

7 months ago
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…

1 week ago
વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def…

વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def…

9 months ago
યુપીના જૌનપુરમાં ટ્રિપલ મર્ડર, હથોડા વડે પિતા અને બે પુત્રોને છુંદી નાખ્યા, અંગત વિવાદમાં કરાઈ હત્યા…

યુપીના જૌનપુરમાં ટ્રિપલ મર્ડર, હથોડા વડે પિતા અને બે પુત્રોને છુંદી નાખ્યા, અંગત વિવાદમાં કરાઈ હત્યા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News