gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૫૦ લાખની છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail denied to accused in Rs 50 lakh fraud case

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
૫૦ લાખની છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail denied to accused in Rs 50 lakh fraud case
2
VIEWS
Share on FacebookShare on Twitter

૫૦ લાખની છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન નામંજૂર 1 - image

દૃષ્ટિહીન વ્યક્તિના નામે બોગસ ડોક્યુમેન્ટ બનાવી અલગ -અલગ બેંક અને સંસ્થાઓમાંથી રૂ. પ૦ લાખની લોન લઈ કરાયેલી છેતરપિંડીના કેસમાં આરોપી રવીન્દ્ર શામજી પાનસુરીયા (રહે -બોટાદ)ની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

૧૩મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પારસકુમાર વિનોદરાય ભટ્ટની કોર્ટમાં આ અંગે સુનાવણી યોજાઈ હતી. કોર્ટએ જણાવ્યું કે, કેસની તપાસ અત્યંત નાજુક તબક્કામાં છે અને આરોપીએ ગુનામાં ભજવેલ ભૂમિકા તથા ગુનાની ગંભીરતા ધ્યાને લેતા તેમને જામીન પર મુક્ત કરવું યોગ્ય જણાતું નથી.

અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪માં રવીન્દ્ર પાનસુરીયાએ એના જમાઈ સહિતના સહ આરોપીઓ સાથે મળી હાલારિયા ગામની દૃષ્ટિહીન દિવ્યાંગ વ્યક્તિના નામના બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી વડોદરાની એસબીઆઇ બેંકમાં ત્રણ ખાતા ખોલાવી કુલ રૂ. ૫૦ લાખની લોન લઈ કરેલી ઉચાપત અંગે અકોટા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.

આ કેસમાં અગાઉ, રવીન્દ્ર પાનસુરીયાના સાગરીતો નાથાભાઈ જોગાણી અને મહેશ વાણીયાની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે આરોપી અનિલ ગેલાણી અને દશરથ ગેલાણી હજૂ ફરાર छे.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
આવતીકાલથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે | Mini National Badminton Championship to be held …

આવતીકાલથી મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે | Mini National Badminton Championship to be held ...

પોલીસમાં ઓળખાણ છે રૃપિયા કઢાવવાનું કહી યુવક પાસેથી ૩૯.૨૦ લાખ પડાવ્યા | 39 20 lakhs ra angei seni ewe…

પોલીસમાં ઓળખાણ છે રૃપિયા કઢાવવાનું કહી યુવક પાસેથી ૩૯.૨૦ લાખ પડાવ્યા | 39 20 lakhs ra angei seni ewe...

માંગરોળમાં ખાતર માટે સવારથી સાંજ કતારમાં હેરાન થતા ખેડૂતો | Farmers in Mangrol are facing hardships …

માંગરોળમાં ખાતર માટે સવારથી સાંજ કતારમાં હેરાન થતા ખેડૂતો | Farmers in Mangrol are facing hardships ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત | ahmedabad s…

1 year ago
સુરતમાં હચમચાવતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત | Surat Stud…

10 months ago
બગદાણા પ્રકરણમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો | Jairaj Ahir sent to jail in Bagdana case

9 months ago
તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો | BJP it ce…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News