gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસમાં ઓળખાણ છે રૃપિયા કઢાવવાનું કહી યુવક પાસેથી ૩૯.૨૦ લાખ પડાવ્યા | 39 20 lakhs ra angei seni ewe…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
પોલીસમાં ઓળખાણ છે રૃપિયા કઢાવવાનું કહી યુવક પાસેથી ૩૯.૨૦ લાખ પડાવ્યા | 39 20 lakhs ra angei seni ewe…
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારપોલીસમાં ઓળખાણ છે રૃપિયા કઢાવવાનું કહી યુવક પાસેથી ૩૯.૨૦ લાખ પડાવ્યા 1 - image

ઇસનરપુરમાં યુવકના મામાના જમીન અંગે ફસાયા હતા જે રૃપિયા કઢાવી આપવાનું કહીને રિઢા ગુનેગારે મારી પોલીસમાં સારી ઓળખાણ છે તેમ કહીને યુવક પાસેથી રૃા. ૩૯.૨૦ લાખ પડાવ્યા હતા. ચાર વર્ષ સુધી ગોળ ગોળ ફેરવીને કામ કર્યું ન હતું અને યુવકે રૃપિયા પરત માગતા જે થાય તે કરી લે કહીને ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાર વર્ષ સુધી રવાડે ચઢાવી કામ કર્યું નહી રૃપિયા પરત આપવાના બદલે રૃપિયા મળશે નહી થાય તે કરી લે મે જેલ જોઇ લીધી છે મારા વિરુધ્ધ ઘણી ફરિયોદ થયેલી છે  કહી ધમકી આપી

મણિનગરમાં રહેતા સાગર જાટકીયા (ઉ.વ.૩૦)એ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઘોડાસરમાં જયેશભાઇ ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૨૦માં શ્વાનને માર મારવામાં આવ્યો હતો. જેની ફરિયાદ મળતા એનજીઓ તરફથી યુવક તેની ટીમ સાથે પહોંચ્યો હતો. ત્યારે આરોપી સાથે મુલાકાત થઇ હતી  

૨૦૨૧માં યુવકના મામાએ ઇસનપુર રહેતા કેતનભાઈ પાસેથી જમીન અંગેના રૃપિયા લેવાના નીકળે છે ઘણા  તે આપતા નથી માટે મારે પોલીસ ફરિયાદ કરવા જવુ છે કહેતા યુવક મામાને લઈને પોલીસ ફરિયાદ કરવા ગયા ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશન બહાર યુવકને આરોપી મળ્યો અને પોલીસમાં મારી બહુ ઓળખાણ છે, હું વાત કરીને બધું પતાવી આપીશ કહીને તમારુ કામ થઇ જશે પંરંતુ પોલીસને વ્યવહાર કરવો પડશે કહીને રૃા.૭૦ હજાર માંગ્યા બાદ  કુલ રૃા. ૩૯.૨૦ લાખ રૃપિયા પડાવી લીધા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

Next Post
માંગરોળમાં ખાતર માટે સવારથી સાંજ કતારમાં હેરાન થતા ખેડૂતો | Farmers in Mangrol are facing hardships …

માંગરોળમાં ખાતર માટે સવારથી સાંજ કતારમાં હેરાન થતા ખેડૂતો | Farmers in Mangrol are facing hardships ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં 16.71 લાખ ખેડૂતોની નોંધણી, અનેક અરજીમાં ક્ષતિ-ગોટાળા | farmers registered in Saura…

સૌરાષ્ટ્ર-કચ્છમાં 16.71 લાખ ખેડૂતોની નોંધણી, અનેક અરજીમાં ક્ષતિ-ગોટાળા | farmers registered in Saura...

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન | 35 patients underwent operat…

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન | 35 patients underwent operat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટર જ બન્યા ભાજપના ઉમેદવાર | A contractor with a license from Su…

6 months ago
થાનના જોગ આશ્રમના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the store room of Jog Ashr…

9 months ago
દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક ‘ભારે’, વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના | IMD Warns…

10 months ago
કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય | Growing traffic problem in K…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News