gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
લગ્નની લાલચ આપી 45 હજારની ઠગાઈ આચરતી કંજોડાની ઠગ ટોળકી સામે ગુનો | Crime against Kanjoda gang of thu…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગરના યુવક સાથે છેતરપિંડી 

સંબંધી ગુજરી ગયા હોવાનું બહાનું આપી સંપર્ક તોડયો પોલીસે યુવતી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી 

નડિયાદ: લગ્નની લાલચ આપી છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના યુવાનને લગ્નની લાલચ આપી કંજોડાના ચાર શખ્સોએ રૂ.૪૫,૦૦૦ની છેતરપિંડી આચરી છે. આ બનાવ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા નડિયાદ રૂરલ પોલીસે યુવતી સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

ભાવનગર કાલીયા બીટમાં રહેતા પરેશ શાંતિભાઈ હિંગુ (ઉં.વ.૩૪) દરજી કામ કરે છે. પરેશભાઈના કાકા અશોકભાઈ કલ્યાણસિંહ હિંગુ કપડવંજમાં રહે છે. અશોકભાઈને કોઈએ કહ્યું હતું કે, કંજોડામાં રહેતી યુવતીના લગ્ન કરવાના છે. જેથી તેમના ભત્રીજાને વાત કરતા પરેશભાઈ હિંગુ તેમના કાકાના ઘરે કપડવંજ આવ્યા હતા. જ્યાંથી તેઓ તા.૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજના રોજ કંજોડા ગામે ગયા હતા. ત્યારે ભગાભાઈ વાદીએ પ્રીતિબેન ઘનશ્યામભાઈ ચૌહાણ નામની યુવતીની મુલાકાત કરાવી હતી. ભગાભાઈએ આ યુવતી પ્રીતિબેન તેમની ભાણી છે અને પોતાની સાથે રહેતી હોવાનું જણાવ્યું હતું. આ યુવતીને યુવક પસંદ આવતા લગ્ન કરવાની હા પાડી હતી અને તા.૧૨ ડિસેમ્બર ૨૪ના રોજ લગ્ન કરવાનું નક્કી થયું હતું. 

ત્યારબાદ ભગાભાઈ વાદી તેમના પત્ની, ઇશ્વરભાઇ કેશવદાસ સાધુ અને પ્રીતિબેન યુવકના કાકાના ઘરે આવ્યા હતા. જ્યાં તેઓને લગ્ન કરાવી આપવા પૈસાની માગણી કરી ધીરે ધીરે રૂપિયા ૫૩ હજાર પડાવ્યા હતા. જેમાંથી રૂપિયા ૮ હજાર પરત આપી આપ્યા હતા. બાદ પ્રીતિબેન તેમજ ઈશ્વરભાઈ સાધુએ તેમના સંબંધી ગુજરી ગયા હોવાથી દોઢ મહિના પછી લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ બાદમાં લગ્ન ન કરાવ્યા હતા અને ફોન પણ બંધ આવતો હતો. આમ લગ્ન કરવાની લાલચ આપી લગ્ન ન કરાવી કંજોડાના ચાર શખ્સોએ ભાવનગરના યુવક સાથે છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે પરેશની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે પ્રિતીબેન ઘનશ્યામભાઈ ચૌહાણ, ભગાભાઈ વાદી, ભગાભાઈની પત્ની, ઈશ્વરભાઈ કેશવદાસ સાધુ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
રસ્તા પરથી દૂષિત પાણી દૂર થતાં ગ્રામજનોને હાશકારો | Villagers rejoice as contaminated water is remov…

રસ્તા પરથી દૂષિત પાણી દૂર થતાં ગ્રામજનોને હાશકારો | Villagers rejoice as contaminated water is remov...

નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ સમયે બનેલી ઘટના, જમાલપુરમાં ગાજરનો હલવો ખાધા પછી ૩૪ લોકોને ફુડ પોઈઝનીંગ | An…

નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ સમયે બનેલી ઘટના, જમાલપુરમાં ગાજરનો હલવો ખાધા પછી ૩૪ લોકોને ફુડ પોઈઝનીંગ | An...

DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે

DGCAની નોટિસ બાદ સંકટગ્રસ્ત ઈન્ડિગોએ જાહેર કર્યું નિવેદન, આજે 1500 ફ્લાઇટ ઉડાન ભરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર તાલુકાના સતાપર ગામની વાડીમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું |…

જામજોધપુર તાલુકાના સતાપર ગામની વાડીમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું |…

1 year ago
સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

7 months ago
દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

11 months ago
VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News