gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ટોળાનો પોલીસ પર હુમલો | A mob attacked the police in Botad obstructi…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
બોટાદ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ટોળાનો પોલીસ પર હુમલો | A mob attacked the police in Botad obstructi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બોટાદ ટાઉન પોલીસ મથકનો ટોળાએ ઘેરાવ કર્યો

પીધેલા શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી કરતા ટોળાએ પોલીસ વાન પર પથ્થર મારો કર્યો

ભાવનગર: બોટાદમાં પોલીસે નશીલી હાલતમાં શખ્સને ઝડપી પાડયો હતો. આ શખ્સને છોડાવવા મહિલા સહિત બાર જેટલા લોકોના ટોળાએ પોલીસ વાન પર પથ્થરમારો કરી પોલીસ કોન્સ્ટેબલને ઢીંકા પતિનો માર મારી ફરજમાં રૂકાવટ કરી પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો.

બોટાદ ટાઉન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ સામતભાઈ પડયા તથા પો.કોન્સ ચિરાગભાઈ પોપટભાઈ પંડયા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન રાજેશ ઉર્ફે પપ્પુ પરશોતમભાઈ હેડંબા પોતાના હાથમા લાકડી લઈ કેફી પીણંુ પીધેલ હાલતમાં મળી આવતા જેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ રાજેશ ઉર્ફે પપ્પુને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા રાજેશ ઉર્ફે પપ્પુના પત્ની જ્યોતિબેન હેડંબા તથા તેના પુત્ર મીત અને જતીન તથા સુરેશ કાંતીભાઈ મકવાણા તથા અનિલ ઉર્ફે હોલી મેઘજીભાઈ હેડંબા તથા મેઘાજી ગીગાભાઈ હેડંબા તથા લાભુબેન મેઘજીભાઈ હેડંબા તથા સોનલબેન અશોકભાઇ ચાચિયા તથા કમલેશ રમેશભાઇ રાઠોડ તથા દિનેશ નારાયણભાઇને બોલાવી ગેરકાયદે મંડળી રચી એકસંપ કરી સમાન ઉદ્દેશ્ય પાર પાડવા જ્યોતિબેને પીસીઆર વાન-૨ના ઈન્ચાર્જ આ.પો.કો. જયેશભાઈ મનજીભાઈ ચૌહાણનો વર્ધીનો પોલીસ પટ્ટો પકડી ઢીંકાપાટુનો માર મારી છરીનો ઘા ઝીંકી ધમકી આપી હતી. તદુપરાંત પોલીસ તથા પી.સી.આર વાન-ર ઉપર પથ્થરમારો કરી પી.સી.આર વાન-૨ને તોડી નુકસાન કર્યું હતું. પોલીસ સ્ટેશન ખાતેથી બહાર જઈ બહારથી મહિલા તથા પુરૂષને બોલાવી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોલીસ વિરૂધ્ધ સુત્રોચાર કરી પોલીસ હાય હાયના નારા લગાવી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ સામતભાઈ પડયાએ મહિલા સહિત ૧૨ લોકો વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને પટ્ટા-ટોપી ઉતારી દેવાની મહિલાની ધમકી

સ્થળ પર થયેલી ધમાલ બાદ આરોપીને પી.સી.આર વાન-૨માં બેસાડી રવાના થઈ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવતા હરિયાળી જ્યોતિબેનએ પોલીસ સ્ટેશનમાં આવી ગાળો આપી અને કહેવા લાગેલ કે, ‘તમો હવે અહિ કેમ નોકરી કરો છો તે હું જોવ છું’ તેમ કહિ પટ્ટા-ટોપી ઉતારી દેવાની ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
18 વર્ષ પછી IPOની સંખ્યા પહેલી વાર 100ને પાર | The number of IPOs crosses 100 for the first time in …

18 વર્ષ પછી IPOની સંખ્યા પહેલી વાર 100ને પાર | The number of IPOs crosses 100 for the first time in ...

બ્રિજ લાંબો સમય બંધ રખાય તેવી સંભાવના, સુભાષબ્રિજ નીચેના ભાગમાં તપાસમાં મોટી તિરાડ જોવા મળી | Bridge…

બ્રિજ લાંબો સમય બંધ રખાય તેવી સંભાવના, સુભાષબ્રિજ નીચેના ભાગમાં તપાસમાં મોટી તિરાડ જોવા મળી | Bridge...

ટ્રકનું ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું | The driver of the truck …

ટ્રકનું ટાયર ફાટતા નીચે ઉતરેલા ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું | The driver of the truck ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBSE ધો.10-12ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ જાહેર, 15 જુલાઈથી યોજાશે એક્ઝામ

CBSE ધો.10-12ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ જાહેર, 15 જુલાઈથી યોજાશે એક્ઝામ

1 year ago
નિલમબાગથી 26 બાળકોએ 81 કિ.મી.ની સ્કેટીંગ યાત્રા કરી બગદાણામાં શિશ ઝુકાવ્યું | 26 children from Nilam…

નિલમબાગથી 26 બાળકોએ 81 કિ.મી.ની સ્કેટીંગ યાત્રા કરી બગદાણામાં શિશ ઝુકાવ્યું | 26 children from Nilam…

2 months ago
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C…

5 months ago
રખિયાલના ક્રિષ્ણા મેડીકલ સ્ટોરમાં નશાના વિકલ્પ તરીકે કફસીરપનું કોડવર્ડમાં વેચાણ | illigal cough syru…

રખિયાલના ક્રિષ્ણા મેડીકલ સ્ટોરમાં નશાના વિકલ્પ તરીકે કફસીરપનું કોડવર્ડમાં વેચાણ | illigal cough syru…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News