gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ચાલુ વર્ષે ૧૦૦૬ પાસા ૨૧૮ આરોપીઓને તડીપાર કરાયા | PCB file PASA and tadipar action against…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ચાલુ વર્ષે ૧૦૦૬ પાસા ૨૧૮ આરોપીઓને તડીપાર કરાયા | PCB file PASA and tadipar action against…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવારઅમદાવાદમાં ચાલુ વર્ષે  ૧૦૦૬ પાસા ૨૧૮ આરોપીઓને તડીપાર કરાયા 1 - image

અમદાવાદમાં ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ) દ્વારા પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદ પોલીસે ચાલુ વર્ષે ૧૦૦૬ જેટલા આરોપીઓ વિરૂદ્ધ પાસાની અને ૨૧૮ જેટલા આરોપીઓને તડીપાર કર્યા હતા. આરોપીઓ વિરૂદ્ધની આ કાર્યવાહી વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની સરખામણીમાં ૩૦ જેટલી વધારે છે. ત્યારે હજુ ડિસેમ્બર મહિના દરમિયાન હજુ અનેક અસામાજિક તત્વો વિરૂદ્ધ  કાર્યવાહી કરાશે.

અમદાવાદમાં ચાલુ વર્ષે  ૧૦૦૬ પાસા ૨૧૮ આરોપીઓને તડીપાર કરાયા 2 - imageઅમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા અટકાયતી પગલા ભરવાની મહત્વની કામગીરી કરવામાં આવે છે. જેમાં આરોપીની ૨૪ કલાક માટે ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પર સતત હિલચાલ  રાખવામાં આવે છે. પરંતુ, સતત ગુનાખારી આચરતા તત્વોને કાબુમાં કરવા માટે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબી દ્વારા પણ દરોડા પાડીને ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરવામા ંઆવે છે. આ ઉપરાંત, અસામાજીક તત્વો વિરૂદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરવામા આવે છે. 

પીસીબી દ્વારા વર્ષ ૨૦૨૪માં ૧૦૦૬ જેટલા આરોપીઓને પાસા હઠળ કાર્યવાહી કરીને રાજ્યની અલગ જેલમાં મોકલી આપવામા આવ્યાં હતા. જ્યારે હજુ ડિસેમ્બર મહિનો પૂર્ણ થતા આ આંકડો ૧૨૦૦ સુધી પહોંચવાની શક્યતા છે.  આ વર્ષએ માર્ચમાં ૧૫૦ અને જુનમાં ૧૨૬ આરોપીની પાસા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩મા ૭૦૬ આરોપીઓને પાસા કરવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૪માં ૯૫૩ આરોપીઓને પાસાની સજા કરવામાં આવી હતી.

અમદાવાદમાં ચાલુ વર્ષે  ૧૦૦૬ પાસા ૨૧૮ આરોપીઓને તડીપાર કરાયા 3 - imageજ્યારે તડીપારની સજાની વાત કરીએ તો ૨૦૨૪માં ૩૦ નવેમ્બર સુધીમાં ૨૧૮ જેટલા  અસામાજીક તત્વોને અમદાવાદથી અન્ય જિલ્લાઓમાં તડીપાર કરવામાં આવ્યા હતા. જેમાં જુન મહિનામાં ૫૨ આરોપીઓનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં  ૧૩૬ આરોપીઓ અને વર્ષ ૨૦૨૪માં ૧૫૨ અસામાજીક તત્વોને અમદાવાદ બહાર તડીપાર કરાયા હતા. પીસીબીએ પ્રોહીબીશન,ડ્ગ્સ અને શરીર સંબધિત ગુનાઓમાં સંડોવાયેલા વધુ અનેક આરોપીઓ વિરૂદ્ધ પાસા-તડીપારની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચ-પીસીબીએ શહેરમાં ૧૫થી વધુ દરોડા પાડીને દેશી-વિદેશી દારૂ જપ્ત કર્યો

અમદાવાદમાં પીસીબીએ છેલ્લાં ચાર દિવસ દરમિયાન  દરિયાપુર, નારોલ, નિકોલ, સાબરમતી, ખોખરા, વટવા, કાગડાપીઠ, રીવરફ્રન્ટ ઇસ્ટ અને નરોડામાં દરોડા પાડીને  વિદેશી દારૂની બે હજાર બોટલ અને ૮૩૩ લીટર દેશી દારૂ જપ્ત કરીને ૧૦થી વધુ આરોપીઓને ઝડપી લીધા હતા.આ ઉપરાંત, અમદાવાદ ક્રાઇમબ્રાંચે  છથી વધુ ગુના નોંધીને વિદેશી અને દેશી દારૂ સાથે સાતથી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આમ, છેલ્લાં ચાર દિવસમાં શહેરમાં લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…
GUJARAT

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

April 11, 2026
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …
GUJARAT

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

April 11, 2026
એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…
GUJARAT

એક જ પધ્ધતિએ નિવૃત્ત બેન્ક મેનેજર સાથે ઓનલાઇન ઠગાઇનો વધુ એક કિસ્સોઃ18 લાખ ગુમાવ્યા | online fraud of…

April 11, 2026
Next Post
‘કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે’: 75 વર્ષ પહેલાંની એ ઐતિહાસિક ઘટના પ્રત્યક્ષદર્શીએ વર્…

'કોઈને વિશ્વાસ નહોતો કે યુવાન સંત પ્રમુખ બનશે': 75 વર્ષ પહેલાંની એ ઐતિહાસિક ઘટના પ્રત્યક્ષદર્શીએ વર્...

સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી મકાનમાં આગની ઘટના, ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 યુવતીનું સારવાર દરમિયાન…

સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી મકાનમાં આગની ઘટના, ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 યુવતીનું સારવાર દરમિયાન...

જામનગરમાં ગાડી રોકતા કાર ચાલકે TRB જવાનને અડફેટે લઈ 10 મીટર સુધી ઢસડ્યો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત | jamn…

જામનગરમાં ગાડી રોકતા કાર ચાલકે TRB જવાનને અડફેટે લઈ 10 મીટર સુધી ઢસડ્યો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત | jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

5 days ago
ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?

ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?

4 months ago
‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

1 year ago
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News