gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગળ વધતો ઘટાડો : વિશ્વ બજારમાં 100 ડોલરની બેતરફી ઊછળકૂદ | Gold price continues to fall: Bila…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in Business
0 0
0
સોનામાં આગળ વધતો ઘટાડો : વિશ્વ બજારમાં 100 ડોલરની બેતરફી ઊછળકૂદ | Gold price continues to fall: Bila…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. પ્લેટીનમના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી. વૈશ્વિક સ્તરે ઈરાન વોર વકરી રહ્યાના સંકેતોથી બજારમાં અજંપો વધ્યો હતો.  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના નીચામાં ૪૬૩૪ ડોલર તથા ઉંચામાં ભાવ  ૪૭૩૫  થઈ ૪૬૬૬થી ૪૬૬૭  ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારની ઉછળકુદ તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં દેશના ઝવેરી બજારોમાં આજે બેતરફી ઉછળકુદ વચ્ચે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. 

દરમિયા, અમદાવાદ  ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ઉંચામાં ૭૪.૫૬ તથા નીચામાં ૭૧.૨૩ ડોલર થઈ ૭૧.૭૩થી ૭૧.૭૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ રૂ.૬૦૦થી ૭૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૬૬૨૮ તથા ૯૯૯ના રૂ.૧૪૭૨૧૮ રહ્યા હતા. 

જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૫૦૦ વધી રૂ.૨૩૨૩૬૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ઉંચામાં ૨૦૨૨ તથા નીચામાં ભાવ ૧૯૪૯ થઈ ૧૯૯૪થી ૧૯૯૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૪૯૯ તથા નીચામાં ભાવ  ૧૪૩૯ થઈ ૧૪૫૧થી ૧૪૫૨ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૮ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલ બજારમાં આજે બેરલના ભાવ ઉંચામાં ૧૧૧.૨૨ ડોલર થયા પછી નીચામાં ભાવ ૧૦૫.૦૫ થઈ ૧૦૮.૧૭ ડોલર રહ્યા હતા. 

યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૨.૪૭ તથા ઉંચામાં ભાવ  ૯૬.૪૫ થઈ ૯૫.૪૪ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૫૦ ઘટી રૂ.૬૩૧૦૮ બંધ રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ | Anganwadi sisters create ruckus …

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ | Anganwadi sisters create ruckus ...

શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex’s…

શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex's...

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu…

અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu…

8 months ago
સોશ્યલ મીડિયા પર પ્રેમ બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ચાર જ મહિનામાં ખટરાગ | Senior citize…

સોશ્યલ મીડિયા પર પ્રેમ બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ચાર જ મહિનામાં ખટરાગ | Senior citize…

1 year ago
અમરેલી: ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર! ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેક પર પથ્થરો અને થાંભલા ગોઠવ્યા, મોટી દુર્ઘટ…

અમરેલી: ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર! ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેક પર પથ્થરો અને થાંભલા ગોઠવ્યા, મોટી દુર્ઘટ…

7 months ago
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા | thieves raided a house…

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા | thieves raided a house…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News