gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરીની આડમાં દારૂનું વેચાણ કરી રહેલો એક ફેરિયો પકડાયો | A pe…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરીની આડમાં દારૂનું વેચાણ કરી રહેલો એક ફેરિયો પકડાયો | A pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરી કરી રહેલો એક ફેરિયો દારૂની હેરાફેરી કરતાં પકડાયો છે, અને તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં શાંતિનીકેતન એપાર્ટમેન્ટમાં રહેતો અને કાપડની ફેરી કરતો હિરેન કિશોરભારથી ગોસ્વામી નામનો બાબાજી  શખ્સ કે જે પોતે કાપડની ફેરીની સાથે સાથે તેની આડશમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. આથી સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે લાલવાડી આવાસ વિસ્તારમાં વોચ ગોઠવી હિરેન ગોસ્વામીને ઝડપી લીધો હતો, અને તેના કબજામાંથી કાપડ ની સાથે સાથે છ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી તેની અટકાયત કરી લઇ ઇંગલિશ દારૂ કબજે કર્યો છે, જ્યારે તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
જામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી ધરબી દઈ પતાવી દેવાની ધમકી: જિલ્લા ભાજપના પૂર્વ અગ્રણી સામે પોલીસ ફ…

જામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી ધરબી દઈ પતાવી દેવાની ધમકી: જિલ્લા ભાજપના પૂર્વ અગ્રણી સામે પોલીસ ફ...

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th...

બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા | He made his sister a partner in the business and …

બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા | He made his sister a partner in the business and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ | Woman moped driver robbed of Rs 91 thousa…

1 year ago
બરોડાડેરીની ચૂંટણીની હાઇપ્રોફાઇલ ડેસર બેઠક પર ધારાસભ્યના પત્રથી એકસાથે 25 દૂધમંડળીઓમાં ઓડિટથી ચકચાર …

5 months ago
ભરૂચના સુવાગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, એક ફરાર | Driver caught with car load…

11 months ago
નવા વર્ષે વાહનચાલકોને મોટી ભેટ: CNGના ભાવમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ | Adani Gas Slashes CNG Pri…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News