gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન | Navy was ready to …

G METRO NEWS by G METRO NEWS
May 11, 2025
in INDIA
0 0
0
યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન | Navy was ready to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian ARMY Press Conference:  ભારતની ત્રણેય સેનાઓએ રવિવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાન વિરુદ્ધ તેમની કાર્યવાહી વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચો : ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના

માત્ર ભારત સરકારના નિર્દેશોની રાહ જોવાતી હતી…

સેનાની આ પ્રેસ કોન્ફરન્સમાં નેવલ ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ (DGNO) વાઇસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું કે, ભારતીય નૌસેના 9 મેની રાત્રે પાકિસ્તાનના દરિયાઈ સરહદમાં તેમના સેન્ય સ્થાનો, કરાંચી બંદર સહિત જમીન પર પસંદગીના ક્ષેત્રો પર હુમલો કરી નાશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી. માત્ર ભારત સરકારના નિર્દેશોની રાહ જોઈ રહ્યું હતું. વાઇસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું કે, ‘ભારતીય નૌસેના આ બધું કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.’ 

જવાનો, યુદ્ધ જહાજો, સબમરીન અને ફાઇટર એરક્રાફ્ટને સમુદ્રમાં તૈનાત કરાયા

ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેવાઓની સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું હતું કે, ’22 એપ્રિલના રોજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતીય નૌસેના તાત્કાલિક તેના જવાનો, યુદ્ધ જહાજો, સબમરીન અને ફાઇટર એરક્રાફ્ટને સંપૂર્ણ યુદ્ધ તૈયારી સાથે સમુદ્રમાં તૈનાત કરી દીધા હતા.’ 

આ પણ વાંચો : BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત

અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજોની તૈયારીનું પરીક્ષણ કરાયું

તેમણે વધુમાં જણાવ્યું કે,’અમે આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર અરબી સમુદ્રમાં અમારા શસ્ત્રો અને યુદ્ધ જહાજોની તૈયારીનું પરીક્ષણ કર્યું અને અમારા દળો ઉત્તર અરબી સમુદ્રમાં દુશ્મન સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે તૈનાત હતા, જેથી કરીને કરાચી સહિત સમુદ્ર અને જમીન પર દુશ્મનના પસંદગીના લક્ષ્યો પર હુમલો કરી શકાય.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
Next Post
બિહારના મોતિહારમાં પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી, NIAએ હાથ ધરી પૂછપરછ | NIA arrest Kh…

બિહારના મોતિહારમાં પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી, NIAએ હાથ ધરી પૂછપરછ | NIA arrest Kh...

શસ્ત્રવિરામનો અમલ યથાવત્ : દેશભરમાં હાશકારો | Ceasefire implementation continues: Cheers across the …

શસ્ત્રવિરામનો અમલ યથાવત્ : દેશભરમાં હાશકારો | Ceasefire implementation continues: Cheers across the ...

ગામડાઓ ભઠ્ઠી બનતા લોકો માટીના મકાનો, ચેકડેમ-તળાવો તરફ વળ્યા | As villages became furnaces people tur…

ગામડાઓ ભઠ્ઠી બનતા લોકો માટીના મકાનો, ચેકડેમ-તળાવો તરફ વળ્યા | As villages became furnaces people tur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

4 days ago
ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …

ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …

3 months ago
ધોળકા-બાવળામાં દેશભક્તિનો માહોલ, ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ | Patriotic atmosphere in Dholka Bavla gra…

ધોળકા-બાવળામાં દેશભક્તિનો માહોલ, ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ | Patriotic atmosphere in Dholka Bavla gra…

9 months ago
પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત | Agra presi…

પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત | Agra presi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News