gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા | He made his sister a partner in the business and …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા | He made his sister a partner in the business and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધર્મની બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લેનાર વેપારી સામે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમતા એમ.આઇ.જી. ફ્લેટમાં રહેતા પ્રેમીલાબેન રશ્મીકાંતભાઇ ઉપાધ્યાયે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, અમે સુલતાનપુરા ગોલવાડ કાતે રહેતા હતા.તે સમયે અમારા પાડોશમાં મહેન્દ્રભાઇ રમણલાલ સોની રહેતા હતા. ત્યારથી અણારી  તેઓની સાથે ઓળખાણ થઇ હતી. તેઓ અંકુર મશીનરી સ્ટોર્સ નામથી મશીનરી પાર્ટ્સનો ધંધો કરતા હતા. તેઓ અવારનવાર અમારા ઘરે આવતા હોઇ અમારા વચ્ચે ભાઇ બહેનનો સંબંધ હતો. જૂન -2020માં અમારા પતિનું અવસાન થતા અમે તે મકાન ખાલી કરીને બીજે રહેવા જતા રહ્યા હતા. ત્યારબાદ અમને આવાસ યોજનામાં મકાન મળતા અમે ત્યાં રહીએ છીએ. મહેન્દ્રભાઇએ મને કહ્યું હતું કે, તમારી પાસે કેટલી મૂડી છે ? હું તમને કોઇ  રોકાણ કરાવી આપું. મારા  ધંધામાં ભાગીદાર બનાવું આપણે ભાઇ બહેન ધંધો કરીશું. તેમના પર વિશ્વાસ હોઇ મેં તેઓને 10 લાખ રૂપિયા આપ્યા હતા. તેમણે આણંદમાં એક દુકાન ભાડે  લઇ આપી હતી. તેમાં કોઇ સામાન ભરતા નહતા. અમને કાલી દુકાનમાં બેસાડતા હતા. અમારો સમય બગડતો હોઇ પૈસા પરત માગ્યા હતા.

ત્યારબાદ તેમણે બેંક વ્યાજ જેટલી રકમ દર મહિને આપવાનું કહી કુલ 1.80 લાખ આપ્યા હતા. અમારી મૂડી પરત આપી નહતી. તેમજ કરારની કોઇ શરતનું પાલન કર્યું નહતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ
GUJARAT

અમદાવાદમાં 15મેથી 21 મે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

May 14, 2026
વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
Next Post
VIDEO: ભાજપ અને વિપક્ષના સાંસદોએ એક મંચ પર કર્યો ડાન્સ; કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ | mp…

VIDEO: ભાજપ અને વિપક્ષના સાંસદોએ એક મંચ પર કર્યો ડાન્સ; કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ | mp...

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી છેતરપિંડી | Fraud in the name of houses under the Prad…

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહી છેતરપિંડી | Fraud in the name of houses under the Prad...

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda…

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરોડિયા વિસ્તારમાં ચાલતું ગેરકાયદે કતલખાનુ ઝડપાયું

કરોડિયા વિસ્તારમાં ચાલતું ગેરકાયદે કતલખાનુ ઝડપાયું

7 months ago
‘વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે…’, રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી | v…

‘વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે…’, રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી | v…

9 months ago
દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black…

દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black…

1 year ago
ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News