gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર | indigo crisis ahmeda…
2
VIEWS
Share on FacebookShare on Twitter

IRCTC have set up a helpdesk counter at Ahmedabad Airport: ઈન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ થવાને કારણે હવાઈ મુસાફરોને થઈ રહેલી ભારે પરેશાની વચ્ચે ભારતીય રેલવેએ એક મોટી પહેલ કરી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોની મદદ માટે રેલવેએ એક વિશેષ હેલ્પડેસ્ક કાઉન્ટર શરૂ કર્યું છે. આ હેલ્પડેસ્ક પર ફ્લાઇટ રદ થવાને કારણે અટવાયેલા મુસાફરોને વિશેષ અને નિયમિત ટ્રેનોની ઉપલબ્ધતા અને સીટોની માહિતી આપવામાં આવી રહી છે.

વેસ્ટર્ન રેલવેના કર્મચારી સંજય રાવલે જણાવ્યું કે, ‘ફ્લાઇટ કેન્સલ થવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને IRCTC અને અમદાવાદ રેલવે ડિવિઝને મળીને આ અભિયાન ચલાવ્યું છે, જેમાં મુસાફરોને ઉપલબ્ધ ટ્રેનો અને સીટોની માહિતી આપવામાં આવી રહી છે.

દેશભરના એરપોર્ટ પર હાલાકી

ઈન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ થવાને કારણે દેશભરના એરપોર્ટ પર મુસાફરોની લાંબી લાઇનો લાગી છે. દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો ભારે વિલંબ અને ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.

મુસાફરોએ પોતાની આપવીતી જણાવી 

મુંબઈમાં પણ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક યુવતીએ જણાવ્યું કે તેના માતા-પિતા(જે સિનિયર સિટીઝન છે) કાનપુર માટે ફ્લાઇટમાં જવાના હતા, પરંતુ સવારે તેમને મેસેજ મળ્યો કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે.

આ પણ વાંચો: શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી

એક અન્ય મુસાફરે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ‘શનિવારે ચેન્નઈથી સવારે 8:40 વાગ્યે તેની ફ્લાઇટ હતી, પરંતુ સાંજે 6:30 વાગ્યા પછી કેન્સલેશનનો મેસેજ મળ્યો. તેને પુણે જવાનું હતું, પરંતુ કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ ન હોવાથી તેને મુંબઈ આવવું પડ્યું અને હવે તે ત્યાંથી પુણે જશે.

એક યુવતીએ એ પણ ફરિયાદ કરી કે પોર્ટ બ્લેયરથી હૈદરાબાદ આવ્યા બાદ તેમનો એક કલાકનો લેઓવર વધીને 6 કલાક થયો, અને 12-13 કલાકની મુસાફરી દરમિયાન કોઈ ભોજન આપવામાં આવ્યું નહોતું.

હવાઈ મુસાફરીમાં સર્જાયેલા આ સંકટને જોતાં, અમદાવાદ એરપોર્ટ પર રેલવે દ્વારા શરૂ કરાયેલું આ હેલ્પડેસ્ક મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે એક મોટો વિકલ્પ પૂરો પાડી રહ્યું છે.

ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર? ફાઈનલ ચર્ચા માટે 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક | india …

ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર? ફાઈનલ ચર્ચા માટે 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક | india ...

ગેરકાયદે નાઈટક્લબને તોડવા ગયા વર્ષે જ અપાઈ હતી નોટિસ, ગોવા અગ્નિકાંડ અંગે મોટા ખુલાસા | Goa Arpora N…

ગેરકાયદે નાઈટક્લબને તોડવા ગયા વર્ષે જ અપાઈ હતી નોટિસ, ગોવા અગ્નિકાંડ અંગે મોટા ખુલાસા | Goa Arpora N...

રામનાથ ગામે ચોરો ત્રાટક્યા : સાડા સાત લાખના દાગીના ઉઠાવી ગયા | Thieves stole jewelry worth seven and…

રામનાથ ગામે ચોરો ત્રાટક્યા : સાડા સાત લાખના દાગીના ઉઠાવી ગયા | Thieves stole jewelry worth seven and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત | Chhota Udaipur :…

પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત | Chhota Udaipur :…

5 months ago
અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…

5 months ago
Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

6 months ago
અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…

અમેરિકાની ટૅરિફની ધમકી બાદ ભારતનો જવાબ, ‘ફોર્સ્ડ લેબર’ મુદ્દે સેક્શન 301 પર મંત્રણા ચાલુ | India Com…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News