gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ, નિયમની અવગણના બદલ કાર્યવાહી | 8 properties i…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ, નિયમની અવગણના બદલ કાર્યવાહી | 8 properties i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Seal 8 Property News : AMC દ્વારા અમદાવાદની વધુ 8 મિલકતોને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી બી.યુ. પરવાનગી અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી મિલકતો પર કરવામાં આવી છે, ખાસ કરીને જ્યાં લોકોની મોટી અવરજવર હોય છે. મહત્ત્વનું છે કે, AMC દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ, નિયમની અવગણના બદલ કાર્યવાહી 2 - image

પૂર્વ ઝોનમાં કુલ 8 મિલકતો સીલ કરવામાં આવી છે. આમાં નિકોલ અને હાથીજણ વિસ્તારના 3 મલ્ટિપ્લેક્સ જેમ કે સિને પ્રાઈડ-મિરાજ મલ્ટિપ્લેક્સનો સમાવેશ થાય છે. વસ્ત્રાલ અને ઓઢવમાં આવેલી 5 હોસ્પિટલોને પણ સીલ કરવામાં આવી છે. AMCના પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગે અગાઉ નોટિસ આપી હોવા છતાં નિયમોનું પાલન ન થતાં આ સીલ મારવાની કાર્યવાહી કરી છે.

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારના કડક આદેશોને પગલે AMC દ્વારા ફરી એકવાર ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં કુલ 103 હોસ્પિટલોનું ચેકિંગ થયું હતું. જેમાંથી માન્ય બી.યુ. રજૂ ન કરનારી 13 હોસ્પિટલોને નોટિસ અપાઈ અને આખરે 5 હોસ્પિટલ બિલ્ડિંગોને સીલ કરવામાં આવી હતી. 10 જેટલા મલ્ટિપ્લેક્સમાં પણ તપાસ હાથ ધરાઈ, જેમાં 3 મલ્ટિપ્લેક્સને બી.યુ. માટે નોટિસ આપવામાં આવી હતી અને તે ત્રણેય મલ્ટિપ્લેક્સને સીલ કરી દેવાયા છે કારણ કે તેમની પાસે માન્ય વપરાશ પરવાનગી નહોતી.

અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ, નિયમની અવગણના બદલ કાર્યવાહી 3 - image

AMCએ આ મિલકત સીલ કરી

સિને પ્રાઈમ સિનેમા- નિકોલ, એસ.કે. સિનેમા- હાથીજણ, મિરાજ સિનેમા- હાથીજણ, પ્રાચીન આયુર્વેદીક હોસ્પિટલ- વસ્ત્રાલ, જનમ ગાયનેક હોસ્પિટલ (જૂનુ નામ પલ્સ હોસ્પિટલ)- વસ્ત્રાલ, આશાદીપ હોસ્પિટલ- રામોલ-હાથીજણ, ધ્વનિ હોસ્પિટલ- ઓઢવ અને ઘનશ્યામ હોસ્પિટલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
પ.બંગાળમાં બાબરી બાદ હવે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલની સ્થાપનાની જાહેરાત | after murshi…

પ.બંગાળમાં બાબરી બાદ હવે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલની સ્થાપનાની જાહેરાત | after murshi...

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વકરી, સારંગપુર-અસારવા અને હવે સુભાષ બ્રિજને લીધે મોટાભાગના રસ્તા બંધ | ahme…

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વકરી, સારંગપુર-અસારવા અને હવે સુભાષ બ્રિજને લીધે મોટાભાગના રસ્તા બંધ | ahme...

Watch: બચાવો…બચાવો… ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટનાનો ખતરનાક વીડિયો આવ્યો સામે | Bh…

Watch: બચાવો...બચાવો... ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટનાનો ખતરનાક વીડિયો આવ્યો સામે | Bh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ | Illegal soil mining in Dhunadara T…

ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ | Illegal soil mining in Dhunadara T…

12 months ago
ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના | GRD Jawan Among T…

ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના | GRD Jawan Among T…

1 year ago
મહારાષ્ટ્રમાં ફરી થશે મોટી ઉથલપાથલ? CM ફડણવીસે ઉદ્ધવને આપી ખુલ્લી ઓફર, કહ્યું- ‘ઈચ્છો તો સાથે આવી જા…

મહારાષ્ટ્રમાં ફરી થશે મોટી ઉથલપાથલ? CM ફડણવીસે ઉદ્ધવને આપી ખુલ્લી ઓફર, કહ્યું- ‘ઈચ્છો તો સાથે આવી જા…

1 year ago
નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…

નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News