gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના જુહાપુરામાં ડમ્પર ચાલકનો કહેર, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત | ahmedabad sark…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના જુહાપુરામાં ડમ્પર ચાલકનો કહેર, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત | ahmedabad sark…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના સરખેજ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. રોયલ અકબર ટાવર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે મોપેડ સવાર યુવકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.લોકોનાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી મુજબ, એક યુવાન પોતાનું મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાળમુખા ડમ્પરે તેને પોતાની અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ મેડિકલ ટીમે તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મામલાની ગંભીરતા જોઈને યુવકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે. ઉપરાંત ડમ્પર ચાલકને પકડવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Next Post
પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te...

ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ | Tiger was see…

ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ | Tiger was see...

એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig…

એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જૂનાગઢની જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને તમામ સગવડ અપાય છે’, મૃતક અમિત ખૂંટના ભાઈનો રાજ્યના જેલ વડાને …

11 months ago
સાંકળી ગામે ઉપસરપંચના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવતા મોત | Youth dies after swallowing poison due t…

7 months ago
મુહૂર્ત ટ્રેડિંગ 2025: છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં દર વખતે પોઝિટિવ ટ્રેન્ડ | Muhurat Trading 2025…

10 months ago
ડોલર સામે રૂપિયો વધુ તૂટી 96ની નજીક 95.97 સુધી પટકાયો | Rupee falls further against dollar near 96 h…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News