gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: ડો. જોષી એ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે જિલ્લા આયોજન મંડળ અને ભૂતપૂર્વ રાજ્ય સભા સાંસદ જુગલસિંહ ઠાકોર ની સાંસદ ગ્રાન્ટ તેમજ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે ૩ નવી એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે.

આ સાથે સિવિલ હોસ્પિટલ ની આરોગ્ય સેવાઓ થી પ્રભાવિત અને સિવિલ હોસ્પિટલ ખાતે આવતા ગરીબ દર્દી ઓ ને સારી સેવાઓ મળી રહે તે હેતુ થી અગાઉ પણ સિવિલ હોસ્પિટલ ને 2 કરોડ જેટલી માતબર રકમનુ દાન કરી ચુકેલા હાલમાં યુએસએ માં વસતા દાતા નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલે પોતાના બહેન સ્વ. ઉર્વશીબેન શંકરલાલ પટેલ ના સ્મરણાર્થે ૧ એમ્બ્યુલન્સ નુ સિવિલ હોસ્પિટલ ને દાન આપ્યુ છે.

તારીખ ૧૦ એપ્રીલ ના રોજ સવારે ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે ભૂતપૂર્વ રાજ્ય સભા સાંસદ જુગલસિંહ ઠાકોર તેમજ દાતા નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલ ના પ્રતિનિધી ના વરદ હસ્તે સિવિલ હોસ્પિટલ સ્ટાફ ની ઉપસ્થિતિ માં બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી આ ૪ નવી એમ્બ્યુલન્સ ને ફ્લેગ ઑફ કરી સેવારત કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પીટલ ખાતે હાલ માં કુલ ૧૫ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે જેમાં અમુક એમ્બ્યુલન્સ જુની અને વધુ વપરાયેલી હોવાથી આ ચાર નવી એમ્બ્યુલન્સો આવતા હવે દર્દીઓ ને વધુ ઝડપી અને ગુણવત્તાસભર તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા પહોંચાડી શકાશે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ. .

આ તમામ ચાર એમ્બ્યુલન્સ બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા થી સુસજ્જ છે, જેમાં જરુરી જીવનરક્ષક દવાઓ, સાધનો અને દર્દી પરિવહન માટે આરામદાયક વ્યવસ્થા ઉપલબ્ધ છે.

આ પ્રસંગે સાંસદ જુગલસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર આરોગ્ય સેવાઓ અંગે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને ‘સર્વે સંતુ નિરામયાઃ’ ના સંકલ્પને સાર્થક કરવા સરકાર ના તમામ પ્રતિનિધિ સતત કાર્યરત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગનો પર્દાફાશ કરતી ગુજરાત ATS

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ

ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિય…

ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા'નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ | rajnath singh…

1 year ago
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA | …

5 months ago
ભારત-પાકિસ્તાનના વિભાજન માટે ઝીણા, કોંગ્રેસ અને માઉન્ટબેટન જવાબદાર : NCERTનું નવું મોડ્યુલ | jinnah …

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News