gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોનના ડાયરેક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application o…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોનના ડાયરેક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : રોકાણકારોના નાણાં પાંચ વર્ષમાં ડબલ થશે તેમજ ત્રણ મહિના, છ
મહિના અને એક વર્ષની એફડી પર ઉંચુ વ્યાજ આપવામાં આવશે તેમ જણાવી અનેક લોકો સાથે
કરોડોની ઠગાઇ કરવાના બનાવમાં સંડોવાયેલા વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન
પ્રા.લિ.ના ડાયરેક્ટરે આગોતરા જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી રદ કરી હતી.

કેસની વિગત એવી છે કે, તા.૧૭ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ અવધ ગુપ્તાએ
સયાજીગંજ પોલીસ સ્ટેશનમા વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન પ્રા.લિ.ના મેનેજિંગ
ડાયરેક્ટર
, ડાયરેક્ટર,મેનેજર સહિતના ૧૨
આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા
પ્રમાણે આરોપીઓએ એજન્ટની નિમણૂંક કરી તેમની કંપનીમાં નાણાંનું રોકાણ કરનારને ઉંચુ
વળતર મળશે તેવી સ્કીમ જાહેર કરી હતી.

આરોપીએ પાંચ વર્ષમાં નાણાં ડબલ થશે તેમજ અન્ય વિવિધ સ્કીમમાં પણ
ઉંચુ વળતર મળશે તેમ જણાવતા અનેક લોકોએ માતબર રકમનું રોકાણ કર્યું હતું અને ત્યાર
બાદ આરોપીઓએ પાકતી મુદતે રોકાણકારોને નાણાં પરત ન કરી ઓફિસને તાળા મારી દીધા હતા.
આ અંગે સયાજીગંજ પોલીસે તપાસ શરુ કરી હતી
, જેમાં લોકોએ રૃા.૩.૮૪ કરોડથી વધુની રકમ ગુમાવી
હોવાનું ખુલ્યું હતું. આ કેસમાં સંડોવાયેલા કંપનીના ડાયરેક્ટર ગિરિરાજ બેંગ(રહે.મહારાષ્ટ્ર)એ
આગોતરા જામીન અરજી મૂકતા સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલ કરી હતી.
ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
એક કર્મચારીના ખુલ્લા પત્રએ ઈન્ડિગોની આંતરિક પોલ ખોલી | An employee’s open letter reveals IndiGo’s in…

એક કર્મચારીના ખુલ્લા પત્રએ ઈન્ડિગોની આંતરિક પોલ ખોલી | An employee's open letter reveals IndiGo's in...

એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બે વાહન ચાલકને ટક્કર મારી | Drunk car driver hits two vehicles n…

એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બે વાહન ચાલકને ટક્કર મારી | Drunk car driver hits two vehicles n...

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ | Six days of chaos: IndiGo cancels 650 more fl…

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ | Six days of chaos: IndiGo cancels 650 more fl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત | Roads have become dilapidated people are …

રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત | Roads have become dilapidated people are …

1 year ago
સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482

સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482

9 months ago
ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c…

ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c…

6 months ago
ભરણ પોષણના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused in alimony case arrested

ભરણ પોષણના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused in alimony case arrested

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News