gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે લોકોને હાલાકી | People are suffering due to lack of sewer …

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે લોકોને હાલાકી | People are suffering due to lack of sewer …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્ટેશન નજીક ગટર લાઇન નાખવા માંગ

– રહીશોનું ઘરવપરાશનું ગંદુ પાણી રોડ પર ભરાઇ રહેતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો 

લીંબડી : લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે રહીશો અને રાહદારીઓને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રહીશોનું ઘરવપરાશનું ગંદુ પાણી રોડ પર ભરાઇ રહેતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.

લીંબડી રેલવે સ્ટેશન નજીક છેલ્લા કેટલાક વર્ષથી ગટર લાઈનના અભાવે ગંદુ પાણી રોડ પર ભરાયેલું રહે છે. આ ગંદકીના સામ્રાજ્યને કારણે મુસાફરો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આસપાસના સ્થાનિક રહીશોનું ઘરવપરાશનું ગંદુ પાણી રોડ પર ઉભરાઈને ફરી વળતાં મચ્છરજન્ય ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. મુસાફરોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રેલવે અને નગરપાલિકા તંત્ર દ્વારા ગટર લાઇન નાખવાની સુવિધા ઊભી ન કરાતા લોકોમાં ભારે રોષ છે. સ્થાનિકોએ આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
લખતરમાં પાણી વિતરણ સમયે રહીશો દ્વારા પાણી વેડફાટ | Water wastage by residents during water distribut…

લખતરમાં પાણી વિતરણ સમયે રહીશો દ્વારા પાણી વેડફાટ | Water wastage by residents during water distribut...

કુંથુનાથ દેરાસર ચોકમાં ખાડો ખોદ્યા બાદ બુરાણ નહીં કરતા હાલાકી | After digging a pit in Kunthunath De…

કુંથુનાથ દેરાસર ચોકમાં ખાડો ખોદ્યા બાદ બુરાણ નહીં કરતા હાલાકી | After digging a pit in Kunthunath De...

બાલાસિનોરનું 6 દસકા જૂનું માર્કેટિંગ યાર્ડ શોભાના ગાંઠિયા સમાન, હરાજી બંધ | Balasinor 6 decade old m…

બાલાસિનોરનું 6 દસકા જૂનું માર્કેટિંગ યાર્ડ શોભાના ગાંઠિયા સમાન, હરાજી બંધ | Balasinor 6 decade old m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાપાની રેટિંગ એજન્સી R&Iએ ભારતના સોવરિન રેટિંગને અપગ્રેડ કર્યું | Japanese rating agency R&I upgrade…

11 months ago
રીક્ષાનું ભાડું સરકાર કેમ નક્કી કરે ? ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયનનો સવાલ ; અસહકાર આંદોલનની ચીમકી | Why …

3 months ago
નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે

12 months ago
જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડાયો | A man was caught with …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News