gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી NRI મહિલાના 15 તોલા દાગીના અને રોકડા 41 હજારની ચોરી | 15 t…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી NRI મહિલાના 15 તોલા દાગીના અને રોકડા 41 હજારની ચોરી | 15 t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Theft Case : મહારાષ્ટ્રના થાણે પશ્ચિમમાં રૂમવાલ ફ્લેટમાં રહેતા સુનંદાબેન વસંતભાઈ માલુસરે યુકેમાં કેરટેકર તરીકે નોકરી કરે છે અને તેમના પતિ ઉપરના સરનામે મહારાષ્ટ્રમાં એકલા રહે છે. ગત 2જી તારીખે 05:00 વાગે તેમની દીકરી જાગૃતિની નણંદના લગ્ન હોય તેવો વડોદરા આવ્યા હતા અને દંતેશ્વર રીંગ રોડ પર બંસલ મોલની પાછળ હોટલ ફેબ મેક્સમાં રોકાયા હતા.

5મી તારીખે ગોવર્ધન હોલ ખાતે લગ્નમાં ગયા હતા અને 6 તારીખે પતિ દીકરી તથા દીકરીની બહેનપણી સાથે ખરીદી કરવા માટે હોટલ પરથી બપોરે તેઓ ગયા હતા. બપોરે પોણા બે વાગે જય શ્રી સિલ્ક સાડી અંબા માતાની ગલી ઘડીયાળી પોળ ખાતે દુકાનમાં ખરીદી કરવા ગયા હતા અને પોણા ત્રણ વાગે ખરીદી કરીને બહાર આવ્યા હતા. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ખરીદી કરી સાંજે 6:00 વાગે હોટલ પર જતા રહ્યા હતા રાત્રે 10:00 વાગે તેઓ સામાન ચેક કરતા હતા ત્યારે તેમનું મરૂન કલરનું પર્સ મળી આવ્યું ન હતું. જેમાં 15 તોલા વજનના સોનાના દાગીના હતા તેમજ રોકડા 41,000 હતા. છેલ્લે તેમણે જયશ્રી સિલ્ક સાડી ખાતેથી સાડીને કરેલી કરી ત્યારે મરૂન કલરનું પર કાઢી તેમાંથી પેમેન્ટ કરી પરત મૂકી દીધું હતું. 15 તોલા વજનના દાગીનાની કિંમત હાલ 18 લાખ થાય છે પરંતુ પોલીસે માત્ર 4.45 લાખની કિંમત લગાવી છે. પોલીસે કુલ 7.56 લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું | Intensi…

જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું | Intensi...

જામનગરમાં જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા હાથ ધરાશે મેગા ડીમોલેશનની કાર્યવાહી | Meg…

જામનગરમાં જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા હાથ ધરાશે મેગા ડીમોલેશનની કાર્યવાહી | Meg...

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય…

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સિંધી સમાજના ઇષ્ટદેવ પ્રભુ ઝુલેલાલના પ્રાકટ્ય દિને નવા વર્ષની ઉજવણી | Devotees throng Waras…

6 months ago
પંચમહાલ: ગોધરામાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વ્હોરવાડમાં મોડી રાત્રે બાઈક સવારોએ ગાડીઓના કાચ ફોડ્યા | Te…

7 months ago
ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ, PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત | india oman f…

9 months ago
માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News