gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નિકાહ પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 19 વર્ષીય યુવકનું મોત | ahmedabad acci…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: નિકાહ પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 19 વર્ષીય યુવકનું મોત | ahmedabad acci…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident : અમદાવાદમાં રહેતા કેટલાક મિત્રો‌ નિકાહ સમારોહમાંથી પાછા જતી વખતે કાળને ભેટ્યા હોવાની ઘટના સામે આવી છે. વેજલપુર ખાતે મિત્રના નિકાહ પૂરા કરી વહેલી સવારે નાસ્તો કરવા ખેડા તરફ જઈ રહેલા મિત્રોની મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કારને ભયંકર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા 19 વર્ષીય યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મિત્રોને ગંભીર ઈજાઓ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રવિવારે વહેલી સવારે આશરે 6 વાગ્યાની આસપાસ બની હતી. મિત્રો બે ગાડીઓમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમાં સૈયદ મોહમ્મદ જૈન રીયાજુદ્દીન (ઉંમર 19) ડ્રાઇવિંગ કરી રહ્યા હતા તે મારુતિ સ્વિફ્ટ ડીઝાયર આગળ ચાલી રહી હતી. તેમની સાથે ડ્રાઇવર સીટની બાજુમાં સૈયદ મોહમદ આકીબ અને પાછળની સીટમાં અસારી સાતે તકમિલભાઈ તથા ફરિયાદી મહમદનઈમ અહમદમિયા મુસાફરી કરી રહ્યા હતા.

અકસ્માત અસલાલી સર્કલથી આગળ જેતલપુર બ્રીજ એમ.પી. પદયા સ્કૂલ પાસે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સ્વિફ્ટ કારના ચાલક સૈયદ મોહમ્મદ જૈન રીયાજુદ્દીન પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડીનું ટાયર અચાનક ફાટતાં તેમણે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ કાર બાજુના સર્વિસ રોડ સાઈડની રેલીંગ સાથે જોરદાર ટકરાઈ, રેલીંગ તોડીને પલ્ટી ખાઈ ગઈ હતી.

સ્વિફ્ટ ગાડીની પાછળ આવી રહેલી કારમાં હાજર મિત્રો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ચારેય ઘાયલ મિત્રોને કારમાંથી બહાર કાઢ્યા હતા અને  108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં કાર ચલાવનાર સૈયદ મોહમ્મદ જૈન રીયાજુદ્દીન (ઉંમર 19, રહે. શાહીન પાર્ક, વેજલપુર) ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થવાથી તેમને આજે સવારે 7.15 વાગ્યે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

અકસ્માતમાં અન્ય ત્રણ મિત્રોને પણ ઈજાઓ થઈ છે, જેમાં ફરિયાદી મહમદનઈમને છાતી, હાથના પંજા અને કમરના ભાગે, અસારી સાતે તકમિલભાઈને જમણા સાથળની નીચેના ભાગે ફેકચર તેમજ માથાના પાછળના ભાગે ઈજાઓ, અને સૈયદ મોહમદ આકીબને માથાના આગળના ભાગે નાની-મોટી ઈજાઓ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…
GUJARAT

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

March 30, 2026
મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…
GUJARAT

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

March 30, 2026
Next Post
જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા | Police raid…

જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા | Police raid...

જામનગરમાં પૂરપાટ કાર ચાલકે શ્રમિક યુવાનને હડફેટમાં લઇ પગ ભાંગી નાખ્યો : કાર ચાલક સામે પોલીસ ફરિયાદ |…

જામનગરમાં પૂરપાટ કાર ચાલકે શ્રમિક યુવાનને હડફેટમાં લઇ પગ ભાંગી નાખ્યો : કાર ચાલક સામે પોલીસ ફરિયાદ |...

ઉત્તર ભારતમાં થયેલી હિંમવર્ષાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : તાપમાન 14.0 ડીગ…

ઉત્તર ભારતમાં થયેલી હિંમવર્ષાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : તાપમાન 14.0 ડીગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob…

સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob…

1 month ago
હાથમાં હથિયાર અને પઠાણી સૂટ… પહલગામમાં હુમલો કરનારા આતંકીની પહેલી તસવીર સામે આવી | pahalgam attack…

હાથમાં હથિયાર અને પઠાણી સૂટ… પહલગામમાં હુમલો કરનારા આતંકીની પહેલી તસવીર સામે આવી | pahalgam attack…

11 months ago
ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ | ahmedabad crime branch cracked mobile…

ભીડ મેળા અને ઉત્સવમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ અંતે ઝડપાઇ | ahmedabad crime branch cracked mobile…

2 weeks ago
અમદાવાદ: સોલાના ‘વિવાન્તા સ્પા’ પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant…

અમદાવાદ: સોલાના ‘વિવાન્તા સ્પા’ પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News