gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તર ભારતમાં થયેલી હિંમવર્ષાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : તાપમાન 14.0 ડીગ…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
ઉત્તર ભારતમાં થયેલી હિંમવર્ષાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : તાપમાન 14.0 ડીગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Winter Season : ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ટાઢોડું છવાઈ જવાના પગલે ધીમે ધીમે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીની લહેર પ્રસરી ચૂકી છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે, અને આજે વહેલી સવારે ઠંડીનો પારો નીચે ગગડીને 14.0 ડીગ્રીએ સ્થિર થયો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને લોકો વહેલી સવારે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે.

જામનગર શહેર અને જિલ્લામાં અગાઉ ઠંડીનો પારો નીચે સરકીને 12.0 ડીગ્રી સુધી નીચે આવ્યો હતો, પરંતુ ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો, અને ઠંડોનો પારો 20 ડિગ્રી સુધી ઉપર પરત થયો હતો. પરંતુ તેમાં ગઈકાલથી પરિવર્તન આવ્યું છે.

 ખાસ કરીને ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને લઈને જ સમગ્ર રાજ્યમાં ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં જામનગર શહેર-જિલ્લામાં પણ ટાઢોડું છવાયેલું જોવા મળી રહ્યું છેમ

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 14.0 જ્યારે મહત્તમ તાપમાન 30.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20 થી 25 કિ.મી ની ઝડપે રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…
GUJARAT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

June 24, 2026
Next Post
કાલાવડના પાંચદેવડા ગામે લૂંટને અંજામ આપનાર છ આરોપીઓને પકડી પાડતી એલસીબી પોલીસ | LCB police arrest si…

કાલાવડના પાંચદેવડા ગામે લૂંટને અંજામ આપનાર છ આરોપીઓને પકડી પાડતી એલસીબી પોલીસ | LCB police arrest si...

ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે! મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી | Nationwide…

ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે! મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી | Nationwide...

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na…

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિટકોઈનમાં ભારે ધોવાણ: 10 ટકાથી વધુ તૂટીને 82000 ડોલરની અંદર

બિટકોઈનમાં ભારે ધોવાણ: 10 ટકાથી વધુ તૂટીને 82000 ડોલરની અંદર

7 months ago
માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme…

માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme…

5 months ago
ચીસો સાંભળીને ગામ દોડ્યું પણ આગ સામે સૌ લાચાર; હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4ના મોત

ચીસો સાંભળીને ગામ દોડ્યું પણ આગ સામે સૌ લાચાર; હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4ના મોત

5 months ago
ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક, જુઓ યાદી | Bhavnagar Rajkot city BJP new office b…

ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક, જુઓ યાદી | Bhavnagar Rajkot city BJP new office b…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News