gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ | A special combing drive was…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લાના, પ્રોહીબુટલેગર્સ જાણીતા જુગારીઓ, મિલકત સબંધી/શરીર સબંધી/ગુનાના આરોપીઓને ચેક કરવા સુચના આપી હતી, જેથી તા.06/12/2025ના રોજ  જામ સીટી સી.ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરટેકરી, દિ.પ્લોટ-49 ચારણ નેશ, દિગ્જામ સર્કલ,બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૂતિનગર, ગણપતનગર, વૂલનમીલ ફાટક, રેલ્વે પાટા વિસ્તારમાં ’’સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ’’ કરવામાં આવી હતી.

આ દરમ્યાન પ્રોહીબીશનના 8 કેસ, મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક-28, માથાભારે ઇસમો ચેક-8, અસામાજીક ઇસમો ચેક-6,  ટપોરી ઇસમ ચેક-7,  પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-27, જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-7, અવાવરૂ જગ્યા તથા ઝુપડપટ્ટી ચેક-4, વાહન ચેક-136, હોટલ ધાબા/ધાર્મિક સ્થળ ચેક-31, અને વાઇટલ ઇન્સ્ટોલેશન ચેક-6 ની તપાસ કરવામાં આવી હતી.

 નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.એમ.લગારીયા, સીટી સી પો.સ્ટે. પો.ઇન્સ. એન.બી.ડાભી, સીટી એ પો.સ્ટેના પો.ઇન્સ. એન.એ.ચાવડા તથા સીટી બી ડીવીઝનના પો.ઇન્સ. પી.પી.ઝા, તથા બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી તથા મહિલા પો.સ્ટેના પો.ઇન્સ. એ.કે.પટેલ તથા એલ.સી.બી./એસ.ઓ.જી સ્ટાફ સાથે આ કાર્યવાહીમા પો.ઇન્સ-06, પો.સબ ઇન્સ-10 આશરે 100 પોલીસ સ્ટાફ.દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…
GUJARAT

April 30, 2026
યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…

ઘરોમાં સ્ટોરેજ સ્પેસની મુશ્કેલી દૂર કરવા માટે ૩૦થી વધુ ડિઝાઈન સાથે કેટલોગ બનાવ્યું | storage space d…

Next Post
પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા… ગોવામાં એક જ પરિવારના 4ના મોત | goa fire tr…

પત્નીને બચાવી લાવ્યા, પછી સાળીઓને બચાવવા આગમાં કૂદ્યા... ગોવામાં એક જ પરિવારના 4ના મોત | goa fire tr...

અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ…

અમરેલી ઍરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી: રનવે પરથી નીચે ઉતરી ગયું ટ્રેનિંગ પ્લેન, સદનસીબે જાનહાનિ ટળ...

કોંગ્રેસે ઝીણા સામે ઘૂંટણ ટેકવ્યા, નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો: વંદે માતરમ્ મુદ્દે PM મોદીનું…

કોંગ્રેસે ઝીણા સામે ઘૂંટણ ટેકવ્યા, નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો: વંદે માતરમ્ મુદ્દે PM મોદીનું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

3 weeks ago
અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One caug…

7 months ago
સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra

5 months ago
ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 1.33 ટકા : ત્રણ મહિનાની ટોચે | Retail inflation rises to 1 33% in Dec…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News