gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તૂટેલી ડ્રેનેજ ચેમ્બરની મરામત ન થતા રહીશોનો મંજીરા વાગાડી અનોખો વિરોધ | residents stage unique prote…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
તૂટેલી ડ્રેનેજ ચેમ્બરની મરામત ન થતા રહીશોનો મંજીરા વાગાડી અનોખો વિરોધ | residents stage unique prote…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભઠ્ઠા નજીક તૂટેલી ડ્રેનેજ ચેમ્બરનું સમારકામ ન થતાં સ્થાનિક રહીશોએ મંજીરા વાગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. 

સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ રહેવાસીઓએ નિદ્રાધીન તંત્રને જગાડવા માટે આ અનોખો માર્ગ અપનાવ્યો હતો. પરશુરામ ભઠ્ઠાથી દર્શનમ તરફ જતાં મુખ્ય માર્ગ પર છેલ્લા એક અઠવાડિયાથી ડ્રેનેજ ચેમ્બરનું ઢાંકણું તૂટેલું છે. રહીશોના જણાવ્યા મુજબ, અનેકવાર મ્યુ. કોર્પોરેશનને જાણ કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બે દિવસ અગાઉ એક કાર આ ખુલ્લી ચેમ્બરમાં ખાબકતા ફસાઈ જતાં  અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટના પછી લોકોમાં ભયનો માહોલ છે. મુખ્ય માર્ગ પર ઢાંકણું તૂટેલું હોવાથી રોજબરોજ વાહનચાલકો અને પદયાત્રીઓ માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. રહીશો માંગ કરી રહ્યા છે કે, તંત્ર તાત્કાલિક અસરથી સમારકામ કરે અને વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જરૂરી પગલા ભરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઈક યાત્રા પૂર્ણ કરીને પરત | A couple from Vadodara returns after…

વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઈક યાત્રા પૂર્ણ કરીને પરત | A couple from Vadodara returns after...

વડોદરામાં મકાનના ધાબે જુગાર રમતા 8 ઝડપાયા, રૂ.2.66 લાખના મુદ્દામાલ કબજે | 8 arrested for gambling on…

વડોદરામાં મકાનના ધાબે જુગાર રમતા 8 ઝડપાયા, રૂ.2.66 લાખના મુદ્દામાલ કબજે | 8 arrested for gambling on...

રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા, ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ | Gan…

રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા, ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ | Gan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો | us…

1 year ago
માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …

3 months ago
વક્ફ કરતાં પણ વધુ 7 કરોડ હેક્ટર જમીન કેથોલિક ચર્ચ પાસે, આરએસએસએ સરકારનું ધ્યાન દોર્યું | The Catholi…

ભારતીય સેના બનશે વધુ શક્તિશાળી, અગ્નિ-5 મિસાઈલનું સફળ ટેસ્ટિંગ, ટાર્ગેટ ક્ષમતા 5,000 km | India Test…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News