gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in Business
0 0
0
EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS | અનિલ અંબાણી(ડાબે) અને અમિતાભ ઝુનઝુનવાલા(જમણે)

ED Arrests Anil Ambani’s Close Aides: કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણી પર ગાળિયો કસ્યો છે. EDએ રિલાયન્સ ગ્રુપના 2 પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અમિતાભ ઝુનઝુનવાલા અને અમિત બાપનાની ધરપકડ કરી છે. અધિકારીઓના અનુસાર, આ બંને અનિલ અંબાણીના નજીકના સહયોગી છે. 

EDએ કાર્યવાહી રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (RCFL) લોન છેતરપિંડી મામલે કરી છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, પૂછપરછ બાદ ઝુનઝુનવાલાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કસ્ટડીમાં લીધા. તેમણે જણાવ્યું હતું કે એજન્સીએ તેમને વિગતવાર પૂછપરછ માટે કસ્ટડીની વિનંતી સાથે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.

આ તપાસ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ જેવી કે રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ (RCFL)ના માધ્યમથી નકલી અથવા બનાવટી કંપનીઓનો ઉપયોગ કરીને કરાયેલા કથિત બેંક લોન છેતરપિંડી સાથે સંબંધિત છે. ઝુનઝુનવાલા માર્ચ 2003 થી સપ્ટેમ્બર 2019 સુધી રિલાયન્સ કેપિટલ લિમિટેડના ડિરેક્ટર હતા, જે RHFL અને RCFLની હોલ્ડિંગ કંપની છે.

આ અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) વિરૂદ્ધ એક નવો ગુનાહિત કેસ દાખલ કર્યો હતો. જેના પર LICને કથિત રીતે 3,750 રૂપિયાનું ખોટી રીતે નુકસાન પહોંચાડવાનો આરોપ છે. એજન્સીએ આ પગલું એક ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ બાદ ભર્યું છે, જેમાં આ ટેલીકોમ કંપની પર ફંડની હેરાફેરી કરવા અને પોતાની નાણાકીય સ્થિતિને ખોટી રીતે રજૂ કરીને LICને ઊંચી કિંમત વાળા ડિબેન્ચર ખરીદવા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુનિ.ના કાઉન્સિલિંગ સેન્ટર પાસે એક વર્ષમાં મોબાઈલ એડિકશનના 40 કેસ આવ્યા | mobile addiction cases on …

યુનિ.ના કાઉન્સિલિંગ સેન્ટર પાસે એક વર્ષમાં મોબાઈલ એડિકશનના 40 કેસ આવ્યા | mobile addiction cases on ...

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ...

VMC ચૂંટણીમાં ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ | 258 candidates in VMC e…

VMC ચૂંટણીમાં ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ | 258 candidates in VMC e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

3 months ago
‘ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ’, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત | US donald …

‘ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ’, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત | US donald …

12 months ago
YMCA કલબની બાજુના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સુવિધા વધતા ટેન્ડર રદ કરવુ પડયું | In the plo…

YMCA કલબની બાજુના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સુવિધા વધતા ટેન્ડર રદ કરવુ પડયું | In the plo…

1 year ago
જીવનશૈલી સુધારવા ક્રેડિટ કાર્ડનો મહત્તમ ઉપયોગ | Maximize the use of credit cards to improve lifestyl…

જીવનશૈલી સુધારવા ક્રેડિટ કાર્ડનો મહત્તમ ઉપયોગ | Maximize the use of credit cards to improve lifestyl…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News