gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઈક યાત્રા પૂર્ણ કરીને પરત | A couple from Vadodara returns after…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઈક યાત્રા પૂર્ણ કરીને પરત | A couple from Vadodara returns after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના આકાશ અને જોલી રાઠોડ દંપતીએ ફરી એક વખત બાઈક દ્વારા ધાર્મિક યાત્રાની પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હરણી સ્થિત ભીડભજન હનુમાન મંદિરેથી 27 નવેમ્બરે શરૂ કરાયેલી આ યાત્રામાં દંપતીએ મહારાષ્ટ્રના ત્રણ અને મધ્યપ્રદેશના બે–મળી કુલ પાંચ જ્યોતિર્લિંગ તથા અંબાજી, શિરડી સહિતના અનેક પવિત્ર ધામોમાં દર્શન કરીને કુલ 2,500 કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરી વડોદરા પરત ફર્યા છે.

આકાશ રાઠોડે જણાવ્યું કે, યાત્રા દરમિયાન બધું જ પ્લાન મુજબ ચાલે તે જરૂરી નથી, કારણ કે જીવનની ડોર ભગવાનના હાથમાં છે. મંદિર દર્શન થતાં જ મનની અડચણો દૂર થઈ વિશ્વાસ અને શક્તિ વધે છે, એમ તેમણે ઉમેર્યું. જોલી રાઠોડે ભાવુક સ્વરે કહ્યું કે, ભગવાનની આજ્ઞા વિના કોઈ ધામના દર્શન શક્ય નથી. અંબાજીથી ઉજ્જૈન ફક્ત પાંચ કલાકનું અંતર હોવા છતાં બાઈક બગડતાં તેમને ત્રણ દિવસ લાગ્યો હતા. ઈશ્વર ભક્તની પરીક્ષા લે છે, પરંતુ અંતે તેનો ભક્તને કદી નિરાશ નથી કરતા, એમ તેમણે ભાવુકતાથી જણાવ્યું. દંપતીએ સમાજને સંદેશ આપ્યો કે આજના યુગમાં લોકોમાં ધાર્મિકતા અને ભક્તિ પ્રત્યે રુચિ વધવી જોઈએ. ગત મહિને પણ આ દંપતી 2,800 કિમી બાઈક યાત્રા કરીને કેદારનાથ દર્શનાર્થે ગયું હતું, જ્યારે તે પહેલાં આકાશે એકલા 22 હજાર કિમીનું અંતર કાપીને 12 જ્યોતિર્લિંગોની યાત્રા પૂર્ણ કરી ત્રણ મહિને ઘરે પરત ફર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

Next Post
વડોદરામાં મકાનના ધાબે જુગાર રમતા 8 ઝડપાયા, રૂ.2.66 લાખના મુદ્દામાલ કબજે | 8 arrested for gambling on…

વડોદરામાં મકાનના ધાબે જુગાર રમતા 8 ઝડપાયા, રૂ.2.66 લાખના મુદ્દામાલ કબજે | 8 arrested for gambling on...

રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા, ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ | Gan…

રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા, ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ | Gan...

સુભાષ બ્રિજ શરુ થવામાં લાગશે સમય: IIT, SVNIT સહિત 6 એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય…

સુભાષ બ્રિજ શરુ થવામાં લાગશે સમય: IIT, SVNIT સહિત 6 એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરના મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી, બેના મોત | Three girls drown in Saras…

8 months ago
1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના વિવાદિત પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, ED કરી રહી છ…

4 months ago
મધ્યપ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ બસ ખીણમાં ખાબકી, 3 લોકોના દર્દનાક મોત, 38 ઈજાગ્રસ્ત | Indore Bus Tra…

6 months ago
શેરબજાર તૂટવાના ત્રણ કારણો… સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે કડાકો, રોકાણકારો નિરાશ | stock ma…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News