gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુભાષ બ્રિજ શરુ થવામાં લાગશે સમય: IIT, SVNIT સહિત 6 એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
સુભાષ બ્રિજ શરુ થવામાં લાગશે સમય: IIT, SVNIT સહિત 6 એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Subhash Bridge news: સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ અને ભાગ બેસી જવાની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બ્રિજની માળખાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સઘન અને સતત નિરીક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરની ત્રણ એજન્સીઓ સહિત IIT મુંબઈ, IIT રુડકી અને SVNIT જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓ પાસે આખા બ્રિજનું વ્યાપક ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન કરાવવામાં આવી રહ્યું છે.

નિરીક્ષણ કામગીરી પૂરજોશમાં: રિપોર્ટ્સ ક્યારે મળશે?

AMCનું કહેવું છે કે, M-પેનલ કરાયેલી ત્રણ કંપનીઓ—પંકજ એમ પટેલ, કસાડ અને મલ્ટી મીડિયા—દ્વારા ઇન્સ્પેક્શનનું કામ પૂર્ણતાના આરે છે. આ કંપનીઓ દ્વારા તૈયાર કરાયેલો VDO સહિતનો વિગતવાર રિપોર્ટ બુધવારે સવારે મનપાને સોંપવામાં આવશે.

આજે (8 ડિસેમ્બર, સોમવાર) વડોદરાની જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બ્રિજના તમામ પિલર અને સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરવામાં આવશે. આ કંપની બે દિવસ બાદ પોતાનો વિગતવાર રિપોર્ટ AMCને સોંપશે.

IIT સહિત ત્રણ મોટી સંસ્થાઓની મદદ લેવાશે

AMC આગામી દિવસોમાં વધુ ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેશે, જે બ્રિજના માળખાની સંપૂર્ણ વૈજ્ઞાનિક ચકાસણી કરશે. 

  • IIT મુંબઈ
  • IIT રૂડકી
  • SVNIT (સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી)

એક સપ્તાહ ચાલશે નિરીક્ષણની કામગીરી-

આવતીકાલે, 9 ડિસેમ્બરના રોજ મંગળવારે, SVNITની ટીમ ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ માટે અમદાવાદ આવશે. આગામી બે દિવસ બાદ IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમો પણ ટેસ્ટ માટે આવશે. આ રીતે, આખા અઠવાડિયા દરમિયાન અલગ-અલગ નિષ્ણાત એજન્સીઓ દ્વારા બ્રિજના ટેસ્ટ અને નિરીક્ષણની કામગીરી ચાલુ રહેશે.

બ્રિજ ક્યારે ખૂલશે? 

સુભાષ બ્રિજ ક્યારે વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય લેવા માટે તમામ નિષ્ણાત એજન્સીઓના રિપોર્ટ્સનું વિશ્લેષણ કરવામાં આવશે. AMC કમિશનર અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ તમામ ટેસ્ટ રિપોર્ટ્સ અને સૂચનોના આધારે રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને બ્રિજ અંગેનો અંતિમ નિર્ણય લેશે.રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ આ સમગ્ર કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

સુરક્ષાની ખાતરી બાદ જ વાહનવ્યવહાર પૂર્વવત્ થવાની શક્યતા

જોકે, તમામ ટેસ્ટિંગ અને રિપોર્ટ્સની પ્રક્રિયાને જોતાં, સોમવાર સાંજ સુધીમાં સંપૂર્ણ ડેટા એકઠો થયા બાદ જ સત્તાવાર જાહેરાત થઈ શકશે. હાલમાં, ત્વરિત સમારકામ કે બ્રિજને ફરી શરૂ કરવા અંગેની કોઈ સ્પષ્ટ સમયરેખા AMC દ્વારા જાહેર કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષાની સંપૂર્ણ ખાતરી બાદ જ વાહનવ્યવહાર પૂર્વવત્ થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
નર્મદા: મનસુખ વસાવાના ‘તોડકાંડ’ આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર, રૂ.10 કરોડના કમલમ પર ઉઠાવ્યા સ…

નર્મદા: મનસુખ વસાવાના 'તોડકાંડ' આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર, રૂ.10 કરોડના કમલમ પર ઉઠાવ્યા સ...

સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં પ્રવેશ પહેલા મુલાકાતીઓએ રજીસ્ટરમાં નામ-નંબર સાથે એન્ટ્રી કરવાની રહેશે | …

સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં પ્રવેશ પહેલા મુલાકાતીઓએ રજીસ્ટરમાં નામ-નંબર સાથે એન્ટ્રી કરવાની રહેશે | ...

ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો, ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ | Two arrested includin…

ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો, ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ | Two arrested includin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની વધુ એક મિલકતમાંથી યુનિયનનો ગેરકાયદે કબજો દૂર કરી મિલકતનો કબજો લેવાયો | illegal occupat…

સુરત પાલિકાની વધુ એક મિલકતમાંથી યુનિયનનો ગેરકાયદે કબજો દૂર કરી મિલકતનો કબજો લેવાયો | illegal occupat…

9 months ago
ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

5 months ago
મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r…

મહાનગરપાલિકાઓમાં વહીવટદાર શાસન, ગુજરાતની 4 મનપાનો ચાર્જ IAS અધિકારીઓને સોંપાયો | Administrators to r…

7 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Mosquito borne disease spreads amid ra…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Mosquito borne disease spreads amid ra…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News