gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું | ayodhya …

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું | ayodhya …
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ayodhya Ram Mandir: મહાકુંભના 45 દિવસમાં ત્રણ કરોડ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા છે. જેમાં અયોધ્યા આવતાં શ્રદ્ધાળુઓએ ખુલ્લા દિલે ફંડ દાન કર્યું છે. જેની અસર હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર પણ જોવા મળી રહી છે. ટ્રસ્ટ ઝડપથી વિસ્તરી રહ્યું છે.

ભક્તોએ વિવિધ માધ્યમો દ્વારા 45 દિવસમાં રામ લલ્લાને રૂ. 20 કરોડનું દાન આપ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કુલ રૂ. 26.89 કરોડનું દાન મળ્યું છે. આ દરમિયાન 57 લાખ રૂપિયાનું વિદેશી દાન પણ પ્રાપ્ત થયું છે.

રામ મંદિર ટ્રસ્ટે છેલ્લા ચાર મહિનામાં 4.29 એકર જમીન ખરીદી

શ્રી રામ મંદિર ટ્રસ્ટે છેલ્લા ચાર મહિનામાં 36.61 કરોડ રૂપિયાની 4.29 એકર જમીન ખરીદી છે. અયોધ્યામાં જ હૈબતપુરમાં પાંચ જગ્યાએ આ જમીન ખરીદવામાં આવી છે. આ પૈકી એક જગ્યાએ ટ્રસ્ટે 11,194 ચોરસ ફૂટ જમીન ખરીદી છે, જ્યારે બીજી જગ્યાએ 5457 ચોરસ ફૂટ જમીન છે. આ સિવાય અન્ય ત્રણ જમીન 1701 ચોરસ ફૂટ, 3391 ચોરસ ફૂટ અને 5516 ચોરસ ફૂટની છે. આ ઉપરાંત રાણોપાલીમાં 5490 ચોરસ ફૂટની જમીન પણ ખરીદવામાં આવી છે.

આ પણ વાંચો: ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર

મહાકુંભ દરમિયાન 57 લાખનું વિદેશી દાન મળ્યું

મહાકુંભ દરમિયાન રામ મંદિર ટ્રસ્ટને 57 લાખ રૂપિયાનું વિદેશી દાન પણ મળ્યું હતું. જાન્યુઆરી મહિનામાં, વિદેશી ભક્તોએ રૂ. 6 લાખ અને ફેબ્રુઆરીમાં રૂ. 51 લાખનું ભંડોળ રામ લલ્લાને સમર્પિત કર્યું હતું. એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2025 સુધીમાં, રામ લલ્લાને 10.43 કરોડ રૂપિયાનું વિદેશી દાન મળ્યું છે. દાન આપનારા દેશોમાં અમેરિકા, ઇંગ્લૅન્ડ, નેપાળ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મલેશિયા વગેરે દેશોના ભક્તોનો સમાવેશ થાય છે.

તેમજ રામ મંદિરમાં આવતા ભક્તોના કારણે આસપાસના વિસ્તારમાં ધંધામાં તેજી આવી છે. અયોધ્યામાં નાના-નાના રોજગારથી પણ લોકોએ અઢળક કમાણી કરી છે. મહાકુંભ દરમિયાન અયોધ્યામાં લગભગ 2500 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…
INDIA

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

June 22, 2026
TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…
INDIA

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

June 22, 2026
‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…
INDIA

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…

June 22, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનને વેરાની આવકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા 12 દિવસમાં હજુ 74 કરોડ ભેગા કરવા પડશે : 60 હજા…

વડોદરા કોર્પોરેશનને વેરાની આવકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા 12 દિવસમાં હજુ 74 કરોડ ભેગા કરવા પડશે : 60 હજા...

ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર | amid…

ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર | amid...

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ | Madra…

ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ | Madra…

6 months ago
સહકારી મંડળીઓની મુદત વધારવાના પરિપત્રમાં APMC બાકાત છતાં વડોદરાની 5 APMCમાં ચૂંટણી થતી નથી | Electio…

સહકારી મંડળીઓની મુદત વધારવાના પરિપત્રમાં APMC બાકાત છતાં વડોદરાની 5 APMCમાં ચૂંટણી થતી નથી | Electio…

5 months ago
પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આ…

પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આ…

4 months ago
વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News