gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે | 1 20 lakh students will appear for pre board exams

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
૧.૨૦ લાખ વિદ્યાર્થીઓ પ્રિ-બોર્ડની પરીક્ષા આપશે | 1 20 lakh students will appear for pre board exams
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે પ્રિ-બોર્ડ પરીક્ષા
માટેની તારીખો જાહેર કરતા તા.૧૬ જાન્યુઆરીથી શરૃ થનારી પરીક્ષામાં ૧.૨૦ લાખથી વધુ
વિદ્યાર્થીઓ બેસશે.

 પ્રાપ્ત થયેલી માહિતી
મુજબ શહેર જિલ્લામાં ૩૦૦થી વધુ સ્કૂલો આવેલી છે અને તેમાં ધો.૯ થી ધો.૧૦માં ૧.૨૦
લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની માફક
આ વર્ષે પણ સ્કૂલોમાં પ્રિ-બોર્ડની પરીક્ષા માટેનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવતાં
વિવિધ સ્કૂલોમાં તા.૧૬ જાન્યુઆરીથી તા.૨૪ જાન્યુઆરી વચ્ચે આ પરીક્ષા યોજાશે.

 સૂત્રોના જણાવ્યા
પ્રમાણે પ્રિ-બોર્ડની પરીક્ષામાં ધો.૯ થી ધો.૧૨ના વિદ્યાર્થીઓ બેસે છે. બોર્ડ
પરીક્ષા પહેલા લેવાતી આ પ્રિ-બોર્ડ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામેલ
થતા હોવાના કારણે હાલ તમામ સ્કૂલોમાં પરીક્ષાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
બીજી તરફ યુનિવસટીની વિવિધ ફેકલ્ટીમાં પણ હાલ પરીક્ષાઓ શરુ થતાં સ્કૂલ અને કોલેજ
કેમ્પસમાં પરીક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fitness Icon & Actor Sahil Khan Brings Fitness, Energy and Star Power to Six Sense Event in Mumbai
GUJARAT

October 7, 2026
Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

Next Post
આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing...

૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખા…

૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખા...

ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of five accused in inter…

ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of five accused in inter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી ભારે વિવાદ, ભાજપે કરી માફીની માંગ | Telangana CM…

10 months ago
ભરૂચમાં SBI બેંકનું એટીએમ મશીન હેક કરી ભેજાબાજો રૂ.2.09 લાખની રોકડ કાઢી ગયા | thieves withdraw cash …

1 year ago
જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવાયું | Signal number 3 installed in the sea of ​​Jafrabad

ઇવનિંગ વોક કરવા નીકળેલા યુવકનું મોટર સાઇકલની ટક્કરથી કરૃણ મોત | A young man who went out for an even…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News