gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આજવા રોડ રામદેવ નગરમાં ડોક્ટરનું મકાન તોડવાની મજૂરી કામ પર ગયેલા શ્રમજીવી યુવકનું ૯ ફૂટ ઊંચાઇએથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થતા  પરિવારજનોએ  કરેલી વળતરની માગણી નહીં સ્વીકારાતા મૃતહેદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

બાપોદ ભવન પાર્ટી પ્લોટ – ૧ પાસે ઝૂંપડામાં  રહેતો  બહાદુર ગલીયાભાઇ કંટારા ( ઉં.વ.૨૯) આજે સવારે સવા દશ વાગ્યે આજવા રોડ રામદેવ નગરમાં એક મકાન તોડવાનું કામ કરવા માટે ગયા હતા. મકાન તોડતા સમયે એકાએક સ્લેબ ધરાશાયી થતા તેે ૯ ફૂટ ઉંચાઇએથી નીચે  પટકાતા માથા, છાતી અને પગ પર ગંભીર  ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતકના પરિવારજનો દ્વારા કોન્ટ્રાક્ટર અને મકાન માલિક પાસે વળતરની માગણી કરવામાં આવી હતી. પરંતુ, તેઓની માગણી નહીં સ્વીકારાતા તેમણે સયાજી હોસ્પિટલમાંથી મૃતદેહ લઇ જવાનો ઇન્કાર કર્યો હતો. મૃતકના ભાઇનું કહેવું  છે  કે, બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અમને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. કોન્ટ્રાક્ટર પણ દેખાતો નથી, મકાન માલિક સાથે અમારી વાતચીત થઇ રહી છે. મારા ભાઇને એક નાનો છોકરો અને પત્ની છે. તેના ઘરમાં કમાણી કરનારૃં  બીજું કોઇ નથી. તેના પરિવારના ભરણ પોષણ માટે રકમ આપવા માટે કોઇ આગળ આવતું નથી.

ત્રણ દિવસમાં ચાર શ્રમજીવીના મોત થવા છતાંય તંત્રની ઉદાસીન નીતિ

વડોદરા,

છેલ્લા ત્રણ દિવસમાં ચોથા શ્રમજીવીનું મોત થયું છે. મકાનના કામમાં શ્રમજીવીઓની સલામતી પ્રત્યે કોન્ટ્રાક્ટર અને બિલ્ડરો કોઇ ધ્યાન આપતા નથી. જેના કારણે ગરીબ શ્રમજીવીઓને જીવ ખોવાનો વારો આવે છે. પોલીસ પણ સમાધાનનું વલણ અપનાવી આવી ગંભીર બેદરકારી પ્રત્યે ગુનો દાખલ કરવાનું ટાળે છે. બહાદુર કંટારાના મોતમાં   પોલીસ  હજી સમાધાન માટે પ્રયાસો કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસ્તી મળતી ચીજ લેતા પહેલાં ચેતજો, માધુપુરામાં ભેળસેળવાળી હળદર,કાજુના ટુકડાનો ૩૯૦૦ કિલો જથ્થો સીઝ કરા…
GUJARAT

May 12, 2026
મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે, જાસપુર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં જ લીકેજ | The branch line valve…

Next Post
૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખા…

૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખા...

ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of five accused in inter…

ઇન્ટરનેશનલ સાઇબર ફ્રોડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of five accused in inter...

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર | Diwali 2025: Gujarat…

7 months ago
સપ્તાહના અંતે ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 694 પોઈન્ટ તૂટીને 81307 | Funds hammered at the end of the…

9 months ago
વાપીના ચણોદ કોલોનીમાં બંગલામાં ચોર ત્રાટક્યા, 90 તોલા સાના-ચાંદીના દાગીના અને 5 રૂ. લાખ રોકડા ઉપાડી …

10 months ago
કિડની હોસ્પિટલમાં મંજૂરી વગર દર્દીઓ પર સ્ટેમ સેલ પરીક્ષણ થયું, કેગના 2024ના રિપોર્ટમાં ધડાકો | Stem …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News