gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષ-૨૦૨૮ સુધીમાં ૧૨ બ્રિજ મળશે, અમદાવાદમાં એક વર્ષમાં આઠ ફલાય ઓવરબ્રિજ તૈયાર થઈ જશે | 12 bridges wi…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
વર્ષ-૨૦૨૮ સુધીમાં ૧૨ બ્રિજ મળશે, અમદાવાદમાં એક વર્ષમાં આઠ ફલાય ઓવરબ્રિજ તૈયાર થઈ જશે | 12 bridges wi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,
8 ડિસેમ્બર,2025

અમદાવાદમાં આગામી એક વર્ષમાં નવા આઠ ફલાય ઓવરબ્રિજ તૈયાર થઈ
જશે.સતાધાર ક્રોસરોડ ઉપરનો ફલાય ઓવર ફેબુ્આરીમાં
, ઐતિહાસિક એલિસપુલનું સ્ટ્રેન્થનિંગ માર્ચ-૨૬ સુધીમાં પુરુ
થશે. વાડજ જંકશન ઉપરનો ફલાયઓવરબ્રિજ એપ્રિલ તેમજ નરોડા પાટીયા ફલાયઓવરબ્રિજ
ડિસેમ્બર-૨૬ સુધીમાં કાર્યરત કરવાની કવાયત શરુ કરાઈ છે.વર્ષ-૨૦૨૮ સુધીમાં અમદાવાદ
શહેરને રેલવે ઓવરબ્રિજ સહિત કુલ ૧૨ બ્રિજ મળશે.જેમાં ચીમનભાઈ પટેલ બ્રિજનુ
વાઈડનીંગ કરવાની સાથે પંચવટી જંકશન ઉપર ફલાયઓવરબ્રિજનો સમાવેશ થાય છે.

શહેરમાં નદી ઉપરના બ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, ફલાય ઓવરબ્રિજ
સહિત કુલ ૮૨થી વધુ બ્રિજ આવેલા છે.વર્ષ-૨૦૨૬માં હેબતપુરથી સાયન્સ સીટી રોડ. સતાધાર
ક્રોસ રોડ ઉપરના ફલાય ઓવરબ્રિજની સાથે વાડજ જંકશન ઉપરનો ફલાયઓવર બ્રિજની કામગીરી
માર્ચ-૨૬ સુધીમાં પુરી કરવા  કોર્પોરેશન
તંત્રે કવાયત શરુ કરી છે.વર્ષ-૨૦૨૬થી વર્ષ-૨૦૨૮ સુધીમા જે બાર બ્રિજની કામગીરી
પુરી કરાશે. આ તમામ બ્રિજના નિર્માણ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રુપિયા ૧૪૦૦
કરોડથી પણ વધુનો ખર્ચ કરવામા આવશે.

કયા બ્રિજની કામગીરી કયારે પુરી થશે?

નામ    અંદાજિત
રકમ(કરોડમાં)  કામ પુરુ થશે

હેબતપુર    ૮૯.૦૫            ૩૦-૬-૨૬

સતાધાર   ૧૦૩.૬૩            ૨૨-૨-૨૬

નરોડા    ૨૭૬.૬૭             ૩૧-૧૨-૨૬

વાડજ    ૧૨૭.૯૨              ૩૦-૪-૨૬

રામોલ     ૨૪.૭               ૨૭-૧૦-૨૬

મકરબા   ૯૮.૬                ૩૦-૬-૨૬

એલિસપુલ  ૩૨.૪             ૨૧-૩-૨૬

વસ્ત્રાપુર  ૭૮.૫૪              ૩૦-૬-૨૬

પાંજરાપોળ ૧૦૯.૫૫         ૩૧-૧-૨૭

અસારવા   ૮૯.૮૩           ૨૦-૧૧-૨૭

૩૭૯ કરોડના ખર્ચે બે બ્રિજ વર્ષ-૨૦૨૮માં તૈયાર થશે

ચીમનભાઈ પટેલ બ્રિજને પેરેલલ આર.ટી.ઓ.સર્કલથી સાબરમતી ,ચાંદખેડા બાજુના
રોડ ઉપર સુભાષબ્રિજ તરફ વન ડાઉન રેમ્પ એક નવો બ્રિજ તથા લો-ગાર્ડનથી પંચવટી જંકશન
થઈ આંબાવાડી જંકશન થઈ સી.એન.વિદ્યાલય સુધી એમ બે બ્રિજ બનાવવા રુપિયા ૩૭૯.૩૬
કરોડનો ખર્ચ કરાશે.જે ૨૪ માર્ચ-૨૦૨૮ સુધીમાં તૈયાર થશે.

અમદાવાદમાં કયા પ્રકારના કેટલા બ્રિજ

–નદી
ઉપરના બ્રિજ-૧૦

–રેલવેઓવરબ્રિજ-
૨૩

–રેલવે
અંડરપાસ-૧૯

–ફલાયઓવર-૧૯

–ચંદ્રભાગા
ઉપર- ૦૨

–ખારી નદી
ઉપર-૦૨

–કેનાલ
બોકસ-૦૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા બચતનો આદેશ કાગળ પર જ – સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય ચાલુ | Energy conservation mandate …
GUJARAT

ઊર્જા બચતનો આદેશ કાગળ પર જ – સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય ચાલુ | Energy conservation mandate …

May 22, 2026
અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl…
GUJARAT

અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl…

May 22, 2026
7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…
GUJARAT

7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…

May 22, 2026
Next Post
પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના | zelensky may invited to india

પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના | zelensky may invited to india

ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in …

ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in ...

પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in …

પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ! | bihar assembl…

બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ! | bihar assembl…

10 months ago
મહારાષ્ટ્રમાં NDAમાં તિરાડ? સ્થાનિક ચૂંટણીમાં આમને-સામને થઈ શકે છે ભાજપ અને અજિત પવાર | tensions bet…

મહારાષ્ટ્રમાં NDAમાં તિરાડ? સ્થાનિક ચૂંટણીમાં આમને-સામને થઈ શકે છે ભાજપ અને અજિત પવાર | tensions bet…

12 months ago
કંપનીઓ અર્ધ-વાષક પરિણામોની તરફેણમાં જ્યારે ફંડ મેનેજરોને વાંધો | Companies in favour of half yearly …

કંપનીઓ અર્ધ-વાષક પરિણામોની તરફેણમાં જ્યારે ફંડ મેનેજરોને વાંધો | Companies in favour of half yearly …

8 months ago
બહેનપણીને મદદ કરવું પરિણીતાને ભારે પડ્યું,પતિ સાથે રંગે હાથ પકડાઇ | Girlfriend caught having an affa…

બહેનપણીને મદદ કરવું પરિણીતાને ભારે પડ્યું,પતિ સાથે રંગે હાથ પકડાઇ | Girlfriend caught having an affa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News