gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વારંવાર બનતી ઘટનાઓ, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો એરપોર્ટ ઓથોરિટીએ બનાવ છૂપાવવા માટે પ્રયાસ કર્યો પરંતુ પ્રાંત અધિકારીએ ઘટનાની પુષ્ટિ આપી

 અમરેલી, : અમરેલી એરપોર્ટ પર ફરી એકવાર  વિમાની દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ છે. અહીં સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન અચાનક રન-વે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે અમરેલી એરપોર્ટ પર રાબેતા મુજબ ટ્રેનિંગ ચાલી રહી હતી ત્યારે એક ટ્રેનિંગ પ્લેન રન-વે પર આવતાં જ અચાનક સ્લીપ થઈ ગયું હતું અને રન-વે પરથી નીચે ઉતરી ગયું હતું. જોકે પાયલોટનો બચાવ થયો હતો.

આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી છે. ઘટના બન્યા બાદ તેને દબાવી દેવા માટે હવાતિયા મારવામાં આવ્યા હતા. એરપોર્ટ આથોરિટીએ આ અંગે મૌન સેવી લીધું હતું અને વાત છૂપાવી હતી. જોકે, બાદમાં અમરેલીના પ્રાંત અધિકારીએ આ ઘટના બની હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. એરપોર્ટ મેનેજરના જણાવ્યા અનુસાર, પ્લેન સ્લીપ થવાના કારણે આ ઘટના બની હતી. 

અમરેલી એરપોર્ટ પર રન-વે પરથી પ્લેન ઉતરી જવાની આ બીજી  ઘટના છે. અગાઉ પણ રન-વે પરથી પ્લેન ઉતરી જવાની  એક ઘટના બની ચૂકી છે.  ભૂતકાળમાં બનેલી આવી જ એક ગંભીર દુર્ઘટનામાં પ્લેન ક્રેશ થતાં એક પાયલોટનું મોત પણ થયું હતું. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

Next Post
હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i…

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i...

અમૂલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન માટે આણંદ અને ખેડાના 4 દાવેદારો મેદાને | 4 contenders from Anand and…

અમૂલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન માટે આણંદ અને ખેડાના 4 દાવેદારો મેદાને | 4 contenders from Anand and...

વંદે માતરમ્ : રાજકીય રોટલો શેકતા રાજકારણીઓ | Vande Mataram: Politicians baking political bread

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારે જેમને રૂ. 10 હજાર કરોડ આપ્યા તેમાં 94 ટકા ખાતા નકલી!’, કોંગ્રેસનો કૌભાંડનો આરોપ, તપાસની માગ |…

3 months ago
દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા |…

5 months ago
હારીજ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ,ક્રિકેટ રશિકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ..

12 months ago
વડોદરામાં અગ્નિ શમન દિને આગનું તાંડવઃ લક્કડ પીઠા,ડમ્પર અને ફરસાણના યુનિટમાં સિલિન્ડર બ્લાસ્ટના 3 બના…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News