gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એક વ્યક્તિએ અનેકની સહી કરી ફોર્મ ભર્યાની શંકા-ગુનો નોંધવા માંગણી એપીક નંબર,વિગતોમાં ચેડાં, બોગસ મોબાઈલ નંબરના ગંભીર આક્ષેપો સાથે કોંગી અગ્રણીઓની કલેક્ટર સાથે શાબ્દિક ટપાટપી 

રાજકોટ, : મહાનગરપાલિકાની નજીકના સમયમાં ચૂંટણી આવી રહી છે તે ચૂંટણી તંત્ર દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન અર્થાત્ સઘન મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે રાજકોટ શહેરની ચાર ધારાસભા મતક્ષેત્રમાં મતદારોના 27,300  નામો રદ કરવા માટેના ફોર્મ સબમીટ થયાનું ખુલતા આ ફોર્મની પ્રાથમિક ચકાસણી બાદ કોંગ્રેસે મોટા કાવત્રાની શંકા  દર્શાવી આજે પોલીસ કમિશનર અને કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી. 

આ ફોર્મમાં એક સરખી અથવા અલગ અલગ ખોટી સહી જણાય છે, એપીક નંબર તથા વ્યક્તિગત વિગતોમાં ચેંડાં કરાયાનું, સોફ્ટવેર અને ફોર્મ ઓટોમેટેડ જનરેટ થયાનું તથા મોબાઈલ નંબર પણ બોગસ હોવાનોઆક્ષેપ કરીને શહેર કોંગ્રેસ પ્રમુખ  કલેક્ટર પાસે ધસી ગયા હતા અને પ્રથમદ્રષ્ટિએ જ હજારોની સંખ્યામાં ભરાયેલા ફોર્મ નં.7 થી ચૂંટણીની પારદર્શિતા તો દૂર રહી, લોકોના મતાધિકાર ઉપર સીધો પ્રહાર કરાયાનો આક્ષેપ કરતા કલેક્ટર સાથે શાબ્દિક જીભાજોડી થઈ હતી. 

મતદારયાદીમાંથી રદ કરવાની ચેષ્ટાથી પછાત વર્ગના, અલ્પસંખ્યક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો વધારે અસરગ્રસ્ત થઈ શકે છે કહીને તેમણ આવા શંકાસ્પદ ફોર્મ  પણ ઈ.આર.ઓ.દ્વારા  ચકાસણી કર્યા વગર સ્વીકારી લીધાની શંકા હોવાનું ઉમેર્યું હતું.  ફોર્મમાં ખોટી વિગતો આપવી તે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ- 1950ની ક. 31 હેઠળ દંડ તેમજ 1  વર્ષની જેલસજાને પાત્ર ગુનો હોય આ અંગે તપાસ કરી ગુનો નોંધવા પોલીસ કમિશનરને પણ રજૂઆત કરાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
નશા હી નશાઃ વેચાણ માટે વૃધ્ધે ઘેર ગાંજો વાવ્યો, યુવક રાજસ્થાનથી લાવ્યો

ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai…

ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai...

ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…

ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2647 કંપનીઓનો સંયુક્ત નફો 10 ટકા વધ્યો, છેલ્લા છ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ | Combined profit of 2647 compa…

10 months ago
જૂનાગઢ જિલ્લાની 21 બેંકોમાં 47 કરોડના કોઈ દાવેદાર નથી | There are no claimants for Rs 47 crore in 21…

આવતીકાલથી અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Dars…

1 year ago
રાજકોટનો અજીબો ગરીબ કિસ્સો, પતિએ પત્નીના પ્રેમી થકી જન્મેલી બાળકીને સગી દીકરીને જેમ ઉછેરી | wife rai…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News