gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ | For the second consecutive day…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ | For the second consecutive day…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવા પમ્પિંગ સ્ટેશનના વાલ્વમાં ક્ષતિ સર્જાવાના પગલે

સવારના રાબેતા મુજબના સપ્લાય અને ૨૪ કલાકની યોજના અંતર્ગતના સપ્લાયમાં ફોર્સ ઘટી જવાથી ગૃહિણીઓ પરેશાન

ગાંધીનગર :  શહેરના સેક્ટર વિસ્તારમાં ૨૪ કલાક પાણી આપવા માટે બન્ને હેડ
વોટર વર્કસને અપગ્રેડ કરાયા છે. દરમિયાન નવા સરિતા પમ્પિંગ સ્ટેશનના વાલ્વમાં
ક્ષતિ સર્જાવાના પગલે નવા સેક્ટરોમાં ઓછા ફોર્સથી પાણી મળી રહ્યાની સતત બીજા  દિવસે પણ બુમરાણ મચી હતી. સ્થાનિકોએ કહ્યું
, કે સવારના રાબેતા
મુજબના સપ્લાય અને ૨૪ કલાકની યોજના અંતર્ગતના સપ્લાયમાં ફોર્સ ઘટી જવાથી ગૃહિણીઓ
પરેશાન છે.

સેક્ટર વિસ્તારમાં તમામ ઘરમાં મીટર લગાડવાની કામગીરી હજુ પુરી
થઇ નથી. ત્યારે પ્રયોગાત્મક ધોરણે મીટર ચાર્જીસનો અમલ કર્યા વગર જ ૨૪ કલાક પાણી આપવાનું
શરૃ કરવામાં આવ્યું છે. તેમાં પણ પ્રારંભિક સમસ્યાઓને લઇને પાણીના પુરવઠામાં કોઇ વિક્ષેપ
આવે તો પણ નગરવાસીઓને હાલાકી વેઠવાની ન થાય તેના માટે સવારે બે કલાક માટે આપવામાં આવતો
પાણીનો સપ્લાય પણ ચાલુ રાખવામાં આવ્યો છે. દરમિયાન બે દિવસ પહેલા નવા સેક્ટરોમાં સવારના
રાબેતા મુજબના સપ્લાય અને ૨૪ કલાકની યોજના અંતર્ગતના સપ્લાયમાં ફોર્સ ઘટી ગયો હોવાની
ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો તંત્ર સુધી પહોંચતા કરવામાં આવેલી તપાસમાં નવા સરિતા પમ્પિંગ
સ્ટેશનના વાલ્વમાં ક્ષતિ સર્જાવાના પગલે આ સ્થિતિ સર્જાયાનું ખુલ્યુ હતું. જેના પગલે
ટેકનીકલ ફોલ્ટ નિવારવા તંત્ર કામે લાગ્યુ છે.

અધુરામાં પુરૃ.. સેક્ટર-૫માં ડહોળુ પાણી આવવાની ફરિયાદો

નવા સેક્ટર વિસ્તાર મતલબ કે અડધા શહેરમાં ઓછા દબાણથી પાણી
મળી રહ્યાની રાડ પડવાની સાથે સેક્ટર ૫ના વિસ્તારમાં વધારાની સમસ્યા સામે આવી છે.
જેમાં આ વિસ્તારમાં ડહોળુ પાણી મળી રહ્યાની ફરિયાદો ઉઠી છે. નોંધવું રહેશે
, કે ચોમાસા
દરમિયાન કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવે ત્યારે કેનાલ આધારિત પાણી મેળવતા
તમામ શહેર અને ગામમાં ડહોળા પાણીની સમસ્યા રહે છે. પરંતુ હાલમાં આવું કારણ નહીં
હોવા છતાં સેક્ટર ૫માં ડહોળુ પાણી આવવાના કારણે રહેવાસીઓમાં આક્રોષ જાગવા સાથે
નિરાકરણ લાવવાની માંગણઈ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
તેજી પર બ્રેક : સેન્સેકસ ૮૪,૮૭૫નું તળિયું રચી કામકાજના અંતે 609 પોઈન્ટ તૂટી 85102 | Break on the ral…

તેજી પર બ્રેક : સેન્સેકસ ૮૪,૮૭૫નું તળિયું રચી કામકાજના અંતે 609 પોઈન્ટ તૂટી 85102 | Break on the ral...

નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä…

નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä...

સસ્તું સોનું ના નામે વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ઇલિયાસની ગેંગનો પત્તો નથીઃDCB ને તપાસ સોંપી | ili…

સસ્તું સોનું ના નામે વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ઇલિયાસની ગેંગનો પત્તો નથીઃDCB ને તપાસ સોંપી | ili...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા

ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા

8 months ago
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

5 days ago
સાસુ પણ વહુ પર ઘરેલું હિંસાની ફરિયાદ કરી શકે છે. અલ્લાબાદ હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો | Mother in law …

સાસુ પણ વહુ પર ઘરેલું હિંસાની ફરિયાદ કરી શકે છે. અલ્લાબાદ હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો | Mother in law …

12 months ago
તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા | afghan foreign mi…

તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા | afghan foreign mi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News