gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
નરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત | Ülümön ra mä…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવારનરોડામાં ટ્રેલર નીચે કચડાતાં વિદ્યાર્થીનું મોત, ઠક્કરનગર અને શાહીબાગમાં બે યુવકના મોત 1 - image

બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. પૂર્વમાં હિટ એન્ડ રનના ત્રણ બનાવમાં  ત્રણ  યુવકનો મોત  થયા છે. જેમાં નરોડા-દહેગામ રોડ ઉપર કોલેજ જઇ રહેલ વિધાર્થીની બાઇકને ટ્રેલર ચાલકે ટક્કર મારતા ટ્રેલરના ટાયર નીચે કચડાતાં યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે ઠક્કરનગર રોડ કૃષ્ણનગરમાં એક્ટિવા અને એક્સેસ વચ્ચે અકસ્માતથી યુવકનું મોત થયું હતું તેમજ શાહીબાગ ચામુંડા બ્રિજ ઉપર રોડ ક્રોસ કરી રહેલ અજાણ્યા યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત થયું હતું. આ ત્રણયે બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. 

અકસ્માતના ત્રણેય બનાવમાં યુવકોને મોતને ઘાટ ઉતારી વાહન ચાલકો ભાગી ગયા ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ

બાપુનગરમાં રહેતો તથા ફિઝીયોથેરાપીનો માસ્ટરમાં અભ્યાસ કરતો યુવક જેમાં ગઇકાલે સવારે બાઇક લઇને નરોડા-દહેગામ રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ધ વ્હાઇટ હાઉસ પાસે પૂરઝડપે આવી રહેલા સળિયા ભરેલા ટ્રેલર ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેથી યુવક રોડ ઉપર પટકાયો હતો. આ દરમિયાન ટ્રેલરનું ટાયર યુવક પરથી ફરી વળતા માથું છુંદાઇ ગયું અને પેટ સહિત શરીરે ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માત કરીને વાહન ચાલક ભાગી ગયો હતો.

બીજા બનાવમાં હીરાવાડી ખાતે રહેતો યુવક તા. ૭ના રોજ મોડી રાતે કામ અર્થે એક્સેસ લઇને ઠક્કરનગરથી માધવ મોલ તરફ જતા હતા. ત્યારે કૃષ્ણનગર માધવ બંગ્લોઝ પાસે પહોચ્યા તે સમયે પૂરઝડપે આવી રહેલા એક્ટિવા ચાલકે એક્સેસને ટક્કર મારતા યુવક રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ત્રીજા બનાવમાં શાહીબાગ ચામુંડા બ્રિજ પર તા. ૫ના રોજ રાતના સમયે અજાણ્યો યુવક ચાલતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ સમયે પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે યુવકને ટક્કર મારતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
સસ્તું સોનું ના નામે વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ઇલિયાસની ગેંગનો પત્તો નથીઃDCB ને તપાસ સોંપી | ili…

સસ્તું સોનું ના નામે વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ઇલિયાસની ગેંગનો પત્તો નથીઃDCB ને તપાસ સોંપી | ili...

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત…

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત...

ભાવનગર-પાલિતાણા, સુરેન્દ્રનગર, બોટાદ સુધી વધુ બસો દોડાવા માંગ | Demand to run more buses to Bhavnaga…

ભાવનગર-પાલિતાણા, સુરેન્દ્રનગર, બોટાદ સુધી વધુ બસો દોડાવા માંગ | Demand to run more buses to Bhavnaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat…

VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat…

6 months ago
નશેબાજ કાર ચાલકે ૭ થી ૮ વાહનોને ટક્કર મારતા અફરાતફરી | Drunk car driver rams into 7 to 8 vehicles

નશેબાજ કાર ચાલકે ૭ થી ૮ વાહનોને ટક્કર મારતા અફરાતફરી | Drunk car driver rams into 7 to 8 vehicles

1 year ago
45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા | chiman shukla 21 da…

45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા | chiman shukla 21 da…

4 months ago
મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee…

મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News