gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદને ટ્રાફિક જામમાં મળશે રાહત! એક વર્ષમાં તૈયાર થઈ જશે આઠ ફ્લાય ઓવરબ્રિજ, જુઓ લિસ્ટ | Eight New…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદને ટ્રાફિક જામમાં મળશે રાહત! એક વર્ષમાં તૈયાર થઈ જશે આઠ ફ્લાય ઓવરબ્રિજ, જુઓ લિસ્ટ | Eight New…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Flyover: અમદાવાદમાં આગામી એક વર્ષમાં નવા આઠ ફલાય ઓવરબ્રિજ તૈયાર થઈ જશે. સતાધાર ક્રોસરોડ ઉપરનો ફલાય ઓવર ફેબુ્આરીમાં ઐતિહાસિક એલિસપુલનું સ્ટ્રેન્થનિંગ 26મી માર્ચ સુધીમાં પુરુ થશે. વાડજ જંકશન ઉપરનો ફ્લાય ઓવરબ્રિજ એપ્રિલ તેમજ નરોડા પાટીયા ફેલાય ઓવરબ્રિજ 26મી ડિસેમ્બર સુધીમાં કાર્યરત કરવાની કવાયત શરૂ કરાઈ છે. વર્ષ 2028 સુધીમાં અમદાવાદ શહેરને રેલવે ઓવરબ્રિજ સહિત કુલ 12 બ્રિજ મળશે. જેમાં ચીમનભાઈ પટેલ બ્રિજનુ વાઈડનીંગ કરવાની સાથે પંચવટી જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

શહેરમાં નદી ઉપરના બ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ સહિત કુલ 82થી વધુ બ્રિજ આવેલા છે. વર્ષ 2026માં હેબતપુરથી સાયન્સ સીટી રોડ. સતાધાર ક્રોસ રોડ ઉપરના ફલાય ઓવરબ્રિજની સાથે વાડજ જંકશન ઉપરનો ફ્લાય ઓવરબ્રિજની કામગીરી 26મી માર્ચ સુધીમાં પુરી કરવા કોર્પોરેશન તંત્રે કવાયત શરુ કરી છે. વર્ષ 2026થી વર્ષ 2028 સુધીમા જે બાર બ્રિજની કામગીરી પુરી કરાશે. આ તમામ બ્રિજના નિર્માણ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 1400 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરવામાં આવશે.

અમદાવાદને ટ્રાફિક જામમાં મળશે રાહત! એક વર્ષમાં તૈયાર થઈ જશે આઠ ફ્લાય ઓવરબ્રિજ, જુઓ લિસ્ટ 2 - image

379 કરોડ રૂપિયાના ખર્ચે બે બ્રિજ તૈયાર થશે

ચીમનભાઈ પટેલ બ્રિજને પેરેલલ આર.ટી.ઓ.સર્કલથી સાબરમતી ,ચાંદખેડા બાજુના રોડ ઉપર સુભાષબ્રિજ તરફ વન ડાઉન રેમ્પ એક નવો બ્રિજ તથા લો-ગાર્ડનથી પંચવટી જંકશન થઈ આંબાવાડી જંકશન થઈ સી.એન.વિદ્યાલય સુધી એમ બે બ્રિજ બનાવવા 379.36 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે, જે 24મી માર્ચ 2028 સુધીમાં તૈયાર થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ | Violen…

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ | Violen...

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda…

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda...

અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray…

અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમર્સ ફેકલ્ટીના વોશરુમમાં કાપલીઓ અને પરીક્ષાલક્ષી સાહિત્યનો ઢગલો | pile of cheats in washroom durin…

કોમર્સ ફેકલ્ટીના વોશરુમમાં કાપલીઓ અને પરીક્ષાલક્ષી સાહિત્યનો ઢગલો | pile of cheats in washroom durin…

8 months ago
ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli…

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ | gandhinagar sog …

9 months ago
ભારતમાં કોરોના કરતાં પણ ખતરનાક સ્વાસ્થ્ય સંકટ સર્જ્શે વાયુ પ્રદૂષણ, નિષ્ણાતોની ચેતવણી

ભારતમાં કોરોના કરતાં પણ ખતરનાક સ્વાસ્થ્ય સંકટ સર્જ્શે વાયુ પ્રદૂષણ, નિષ્ણાતોની ચેતવણી

7 months ago
શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders…

શેરડી રસના વેપારીઓ સામે લાલ આંખ ઃ ગંદકી ફેલાવનારા ૬૧ને દંડ | Red eye against sugarcane juice traders…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News