gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં શેરબજારના નામે વધુ એક ઠગાઈ: અમરાઈવાડીના AMTS કંડક્ટરને ₹11.95 લાખનો ચૂનો ચોપડ્યો | ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market investment Scam:  અમદાવાદમાં સાયબર ગઠિયાઓ દ્વારા શેરબજારમાં રોકાણના નામે નાગરિકોને છેતરવાનો સિલસિલો યથાવત છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને AMTSમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા એક આધેડને ફેક વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને શેર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ₹11.95 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી જયંતિલાલ કોદરભાઈ પટેલ (ઉ.વ. 50) ને ગત 22 એપ્રિલના રોજ ‘1816-Ventura Stock Investment Academy’ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપનું સંચાલન અનાહિતા મહેતા નામની એક મહિલા કરી રહી હતી અને અન્ય ત્રણ નંબર કો-એડમિન તરીકે હતા, જ્યારે એક નંબર ‘વેન્ચુરા કસ્ટમર સર્વિસ’ તરીકે દર્શાવવામાં આવ્યો હતો.

ફેક એપ અને નફાની લાલચ

ગઠિયાઓએ જયંતિલાલનો વિશ્વાસ જીતવા માટે તેમને ‘VTRADE’ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જે અસલ શેરબજારની ટ્રેડિંગ એપ જેવી જ દેખાતી હતી. શરૂઆતમાં ગઠિયાઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તેમના ખાતામાં ₹3,000 ‘પ્રોફિટ’ તરીકે જમા કરાવ્યા હતા. આનાથી જયંતિલાલને ભરોસો બેસી ગયો હતો કે આ પ્લેટફોર્મ સાચું છે.

કેવી રીતે થઈ છેતરપિંડી? 

વધુ નફાની લાલચમાં આવીને જયંતિલાલ પટેલે 16 મે થી 6 જૂન વચ્ચે અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં ટુકડે-ટુકડે કુલ ₹11.95 લાખ જમા કરાવ્યા હતા. આ રકમ IDFC ફર્સ્ટ બેંક, ICICI બેંક અને યસ બેંકના વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આખરે ભાંડો ફૂટ્યો

એપ્લિકેશનમાં મોટો નફો દેખાતો હોવાથી જ્યારે જયંતિલાલે રૂપિયા ઉપાડવાનો (વિડ્રો) પ્રયાસ કર્યો, ત્યારે તે રિક્વેસ્ટ રિજેક્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ ગઠિયાઓએ રૂપિયા ઉપાડવા માટે ટેક્સ પેટે વધુ ₹1.65 લાખ (અને બાદમાં ₹6.65 લાખ) ભરવાની માંગણી કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા જયંતિલાલે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો અને બાદમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટના આધારે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
Next Post
અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray…

અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray...

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ | maharashtr…

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ | maharashtr...

ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl…

ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

1 year ago
જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

4 months ago
માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબો…

માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબો…

1 year ago
ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…

ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News