gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના 35 સ્થળે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, વહેલી સવારથી કાર્યવાહી | ahmedabad it raid inc…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના 35 સ્થળે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, વહેલી સવારથી કાર્યવાહી | ahmedabad it raid inc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Income Tax Department Raid in Ahmedabad: ગુજરાતમાં એકવાર ફરી આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન શરૂ થયું છે, જેને કારણે ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગની ટીમોએ વહેલી સવારથી જ રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં ‘વિનોદ ઇન્ડસ્ટ્રીઝ’ સહિતના  35 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સેટેલાઇટ, નારોલ, પીરાણા, સૈજપુર અને પીપળજ જેવા વિસ્તારોમાં આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે. આ મેગા સર્ચ ઓપરેશનમાં 150થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓ જોડાયા છે.

આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારથી જ શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને અઘોષિત આવક સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓ મળી આવે તેવી શક્યતા છે. IT વિભાગના સૂત્રો અનુસાર, આ સર્ચ ઓપરેશન આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે અને કરોડો રૂપિયાના કરચોરીના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …
GUJARAT

May 17, 2026
રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad Airport Seiz…

Next Post
વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for …

વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for ...

જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc…

જામનગરના છેતરપીંડીના ગુનામાં છેલ્લા 32 વર્ષથી નાસતા ફરતા રહેલા આરોપીને વડોદરામાંથી ઝડપી લેવાયો | acc...

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર વાહન અથડાવવાના ખર્ચના મામલે બાબતે તકરાર 4 શખ્સોએ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર વાહન અથડાવવાના ખર્ચના મામલે બાબતે તકરાર 4 શખ્સોએ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘RSS પ્રમુખ કોઈ જાતિના નહીં, માત્ર હિન્દુ હશે’, મુંબઈમાં મોહન ભાગવતનું મોટું નિવેદન | RSS Chief Moha…

3 months ago
બાયોકેમેસ્ટ્રી વિભાગના સ્થાપક પ્રો.સી વી રામક્રિષ્નનના નામે સીવીઆર ચેરની સ્થાપના | c v ramkrishnan c…

4 months ago
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ | pm modi s…

ગાંધીનગર સ્થિત રાજભવન હવે ‘ગુજરાત લોકભવન’ તરીકે ઓળખાશે, રાજ્યપાલ દેવવ્રતની જાહેરાત | Raj Bhavan in G…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News