gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘દબાણો દૂર કરો…’ની માંગ ઉઠતા જ કાર્યવાહી, સુરતમાં MLAના ઘરની બાજુમાં બનેલી ગેરકાયદે દીવાલ પર ફર્યુ…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
‘દબાણો દૂર કરો…’ની માંગ ઉઠતા જ કાર્યવાહી, સુરતમાં MLAના ઘરની બાજુમાં બનેલી ગેરકાયદે દીવાલ પર ફર્યુ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: તમારાથી જ શ્રી ગણેશ! આ વાક્ય બરોબર સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા પણ લાગુ પડે છે. બનાવ એમ છે કે સુરત સેન્ટ્રલ ઝોનમાં અનેક દબાણ માફિયાઓ સક્રિય છે, જે મુદ્દે ધારાસભ્યએ જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરી હતી. પણ નેતાજી એ ભૂલી ગયા હતા કે આ જ વિસ્તારમાં તેમની ભલામણથી પણ દબાણ થયું છે. પાલિકાએ પણ દબાણ સામે તાત્કાલિક કાર્યવાહી કરી પણ ધારાસભ્યની ભલામણથી ત્રણ વર્ષ પહેલા જે દબાણ થયું હતું તેના પર જ બૂલડોઝર ચલાવી દીધું, પછી શું, જોવા જેવી થઈ, વિપક્ષીઑને વિરોધનો મુદ્દો મળી ગયો અને રાજકારણ ગરમાયું. 

'દબાણો દૂર કરો...'ની માંગ ઉઠતા જ કાર્યવાહી, સુરતમાં MLAના ઘરની બાજુમાં બનેલી ગેરકાયદે દીવાલ પર ફર્યું બુલડોઝર 2 - image

દબાણ પર બુલડોઝર એક્શન

સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ ગત શનિવારે સંકલન બેઠકમાં સેન્ટ્રલ ઝોનમાં અનેક ગેરકાયદે બાંધકામ છે, આ માટે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરો તેવી માંગણી કરી હતી. જોકે, પાલિકાએ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની શરૂઆત ધારાસભ્યના ઘર નજીકથી જ કરી છે. MLA ગુજરાતના ઘર પાસે આવેલી ડી કે એમ હોસ્પિટલ નજીક ધારાસભ્યની ભલામણથી બનેલી ગેરકાયદે દિવાલ પર આજે પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે.

અસમાજીક તત્વોનો ત્રાસ છે કહી દીવાલ બનાવી દીધી

ત્રણ વર્ષ પહેલા ડી કે એમ હોસ્પિટલ નજીક જાહેર રસ્તા પર રાતોરાત એક દિવાલ બનાવી દેવામાં આવી હતી.  આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણાએ આ ગેરકાયદે દિવાલની ભલામણ કરવા સાથે તરફેણ કરી કહ્યું હતું કે ‘આ જગ્યાએ અસમાજીક તત્વોનો ત્રાસ છે અને તેઓ વાહન મુકી જાય છે અને લાંબા દિવસ સુધી મુકી જાય છે અને ઉપદ્રવ ઊભો થઈ રહ્યો છે. કેટલાક લોકોએ મંડપની આડમાં રાતોરાત દિવાલ બનાવી દીધી હતી અને ધારાસભ્યએ પણ આડકતરુ સમર્થન આપી આંખો મીચી દીધી હતી. 

'દબાણો દૂર કરો...'ની માંગ ઉઠતા જ કાર્યવાહી, સુરતમાં MLAના ઘરની બાજુમાં બનેલી ગેરકાયદે દીવાલ પર ફર્યું બુલડોઝર 3 - image

રાજકીય દબાણે ‘દબાણ’ પર કાર્યવાહી ન થઈ

ત્રણેક વર્ષ પહેલા આ દિવાલ બની ત્યારે વિવાદનો મધપૂડો છેડાયો હતો પણ રાજકીય વગને કારણે દબાણ પર કોઈ કાર્યવાહી થઈ ન હતી. ગત શનિવારે પાલિકાના અને ધારાસભ્યની સંકલન બેઠકમાં અનેક પ્રશ્નો રજૂ થયા હતા જેમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ ઈમ્પેક્ટ ફીના કાયદા બાદ પણ સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં છે. આ કિસ્સામાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી હતી. 

આ પણ વાંચો: અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી દીધા

જે બાદ ગઈકાલે (8 ડિસેમ્બર) મોડી સાંજે સેન્ટ્રલ ઝોને ચૌટા બજારના દબાણ હટાવ્યા હતા. આ ઉપરાંત આજે વહેલી સવારથી જ ત્રણેક વર્ષ પહેલાં જાહેર રસ્તા પર ગેરકાયદે બનેલી દિવાલનું ડિમોલિશન કરવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી અને દીવાલને જમીનદોસ્ત કરી દીધી હતી. આખરે ધારાસભ્યની રજૂઆત બાદ સફળ ગઈ અને દબાણ સાફ થઈ ગયું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સાસરિયાના ત્રાસથી કંટાળી 19 વર્ષીય પરિણીતાની આત્મહત્યા, પતિ સહિત ત્રણ સામે ફરિયાદ | Ahmedabad 19 yea…

સાસરિયાના ત્રાસથી કંટાળી 19 વર્ષીય પરિણીતાની આત્મહત્યા, પતિ સહિત ત્રણ સામે ફરિયાદ | Ahmedabad 19 yea...

અમદાવાદ: સોલાના ‘વિવાન્તા સ્પા’ પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant…

અમદાવાદ: સોલાના 'વિવાન્તા સ્પા' પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant...

બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ | lion chased by calf …

બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ | lion chased by calf ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ઇસ્કોન-આંબલી અને આંબાવાડીના બે સ્પામાં દરોડા, બેની ધરપકડ, એક ફરાર | ahmedabad spa raids isc…

અમદાવાદ: ઇસ્કોન-આંબલી અને આંબાવાડીના બે સ્પામાં દરોડા, બેની ધરપકડ, એક ફરાર | ahmedabad spa raids isc…

10 months ago
જામનગરમાં તિરુપતિ પાર્કમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક પાડોશીએ બીજા પાડોશીના માથા પર પિસ્તોલ વડે હુમ…

જામનગરમાં તિરુપતિ પાર્કમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક પાડોશીએ બીજા પાડોશીના માથા પર પિસ્તોલ વડે હુમ…

6 months ago
G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે | India will be the fastest growing economy among …

G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે | India will be the fastest growing economy among …

11 months ago
મહુવામાં 50 વર્ષ જૂના માલણ નદીના પુલની રેલિંગ તૂટી, અકસ્માતની ભીતિ | Railing of 50 year old Malan ri…

મહુવામાં 50 વર્ષ જૂના માલણ નદીના પુલની રેલિંગ તૂટી, અકસ્માતની ભીતિ | Railing of 50 year old Malan ri…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News