gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સોલાના ‘વિવાન્તા સ્પા’ પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: સોલાના ‘વિવાન્તા સ્પા’ પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Spa Raid: અમદાવાદ ક્રાઇમ બ્રાંચની AHTU ટીમે સોલા વિસ્તારમાં આવેલા વિવાન્તા ઇન્ટરનેશન સ્પા પર દરોડો પાડીને એક દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે સ્પાના મેનેજર અને માલિકો આર્થિક ફાયદા માટે મસાજ પાર્લરની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મેનેજર સહિત ત્રણ માલિકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, રેડ દરમિયાન સ્પામાંથી કુલ 8 મહિલાઓ મળી આવી હતી.

પોલીસની કાર્યવાહી અને ડમી ગ્રાહક દ્વારા રેડનું આયોજન

પોલીસને બાતમી મળી હતી કે, વૈષ્ણોદેવી સર્કલ પાસે રનસ્કેપ બિલ્ડિંગના પહેલા માળે આવેલા વિવાન્તા ઇન્ટરનેશન સ્પા બોડી મસાજની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચલાવી રહ્યું છે. આ બાતમીના આધારે, AHTU દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ડમી ગ્રાહક તૈયાર કરવામાં આવ્યો હતો. જેને શારીરિક સંબંધ માટે સ્ત્રીની માંગણી કરવા અને ભાવતાલ નક્કી થયા બાદ ફોનથી જાણ કરવા સૂચના અપાઈ હતી. તેને રૂપિયા 2500 આપીને સ્પા સેન્ટર પર મોકલાયો હતો. આ પછી થોડીવારમાં ડમી ગ્રાહકનો મેસેજ મળતા જ પોલીસ ત્રાટકી હતી.

પોલીસની રેડ દરમિયાન રીસેપ્શન પર હાજર વ્યક્તિએ પોતાનું નામ તરુણકુમાર અને પોતાની ઓળખ સ્પાના મેનેજર તરીકે આપી. મેનેજરની પૂછપરછમાં માલિક તરીકે ભાડા કરારમાં ગૌતમ ઠાકોરનું નામ હોવાનું પરંતુ મુખ્ય માલિકો નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય હોવાનું જણાવ્યું હતું. રેડ દરમિયાન, એક રૂમમાંથી ડમી ગ્રાહક અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે આપવામાં આવેલી એક મહિલા મળી આવી હતી. સ્પામાં કુલ 15 રૂમ હતા, જેમાંથી 10 મસાજ રૂમનો સમાવેશ થાય છે.

સ્પામાંથી 8 મહિલાઓ મળી

પોલીસની રેડ દરમિયાન સ્પામાંથી કુલ 8 મહિલાઓ મળી આવી હતી. જેમાંથી 4 મહિલાઓએ કબૂલાત કરી હતી કે સ્પાના માલિક તેમને દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા અને સંચાલક/મેનેજર દ્વારા તેમને પ્રતિ ગ્રાહક રૂપિયા 1000 મળતા હતા. તપાસમાં સ્પાના મેનેજર પાસે જરૂરી દસ્તાવેજો કે સ્ટાફનું પોલીસ વેરિફિકેશન નહોતું. આમ ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચલાવવા બદલ સ્પાના હાજર મેનેજર તરુણકુમાર અને માલિકો ગૌતમ ઠાકોર, નીલ શાહ, અને હિરેન ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …
GUJARAT

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

June 24, 2026
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…
GUJARAT

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

June 24, 2026
Next Post
બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ | lion chased by calf …

બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ | lion chased by calf ...

VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G...

બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે', CM મમતા બેનર્જી ભડક્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે | tig…

2019માં પણ ગુજરાતમાં આવ્યો હતો વાઘ, 6 મહિનામાં થયું હતું મોત, કારણ જાણી તમારી આંખો ભીની થઈ જશે | tig…

7 months ago
રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

3 months ago
‘ભારત અંતરિક્ષમાં પોતાનું સ્ટેશન બનાવશે..’ સ્પેસના ડેના અવસરે પીએમ મોદીનું મોટું નિવેદન | India to B…

‘ભારત અંતરિક્ષમાં પોતાનું સ્ટેશન બનાવશે..’ સ્પેસના ડેના અવસરે પીએમ મોદીનું મોટું નિવેદન | India to B…

10 months ago
VIDEO : મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ | Madhya P…

VIDEO : મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ | Madhya P…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News