gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનને વેરાની આવકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા 12 દિવસમાં હજુ 74 કરોડ ભેગા કરવા પડશે : 60 હજા…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનને વેરાની આવકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા 12 દિવસમાં હજુ 74 કરોડ ભેગા કરવા પડશે : 60 હજા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 650 કરોડની વસુલાત થઈ છે. હવે 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા 12 દિવસમાં હજુ 74 કરોડ આવક હાંસલ કરવી પડશે.

વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25ના નાણાકીય વર્ષના વેરાબિલોની સાથે સાથે કરદાતાઓને પાછલા બાકી રહેતા વેરા પર ચડેલા વ્યાજમાં રાહત મળે તે હેતુથી રહેણાંક અને બીન રહેણાંક મિલકતોનો બાકી વેરો ભરે તો 80% વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે જે હાલમાં ચાલુ છે. આ યોજના 31 માર્ચના રોજ પૂર્ણ થશે. વેરાના બજેટ લક્ષ્યાંક 724 કરોડ ને સિદ્ધ કરવા માટે તમામ 19 વોર્ડમાં દરરોજ બીન રહેણાંક મિલકતોને સીલ કરવાની કામગીરી હાલમાં થઈ રહી છે, જેમાં તા.12 જાન્યુઆરીથી  અત્યાર સુધીમાં 60 હજારથી વધુ મિલકતો સીલ કરવામાં આવેલ છે. વેરો ભરવાનો બાકી હોય તેવી 1240થી વધુ બીન રહેણાંક મિલકતોને ગઈકાલે સીલ કરવામાં આવેલી હતી અને 60 રહેણાંક મિલકતોનાં પાણી કનેકશન કાપવામાં આવેલ હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર | amid…

ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર | amid...

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ...

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme …

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરના વેપારીએ ટ્રાફિક ચલણની ફાઇલ ડાઉનલોડ કરતાં જ 7.99 લાખ ઉપડી ગયા | Manjalpur businessman lose…

12 months ago
12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે પ્રત્યાર્પણ! ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી | mehul ch…

1 year ago
બે ઔદ્યોગિક વસાહતોને જોડતો મિની નદી પરનો નંદેસરી બ્રિજ તમામ વાહનો માટે બંધ | mini river bridge close…

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News