gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્માર્ટ સિટી વડોદરાનો વરવો ચહેરો: દંતેશ્વર તળાવની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ, VMCની કામગીરી માત્ર ‘દ…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
સ્માર્ટ સિટી વડોદરાનો વરવો ચહેરો: દંતેશ્વર તળાવની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ, VMCની કામગીરી માત્ર ‘દ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: એક તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં કરોડોના ખર્ચે તળાવોના ‘બ્યુટિફિકેશન’ની મોટી-મોટી વાતો કરે છે, તો બીજી તરફ વડોદરાના હાર્દ સમાન વિસ્તારોમાં આવેલા તળાવોની વાસ્તવિકતા કંઈક જુદી જ કહાની બયાન કરી રહી છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં આવેલું દંતેશ્વર તળાવ અત્યારે વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બન્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે.

ઘરમાં રહેવું પણ મુશ્કેલ, રોગચાળાની દહેશત

દંતેશ્વર તળાવમાં લાંબા સમયથી કચરો અને ગંદકી જમા થવાને કારણે પાણી સંપૂર્ણપણે દૂષિત થઈ ગયું છે. ઉનાળાની આ સીઝનમાં તળાવમાંથી નીકળતી તીવ્ર અને અસહ્ય દુર્ગંધ આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, દુર્ગંધના કારણે ચોવીસે કલાક ઘરોના બારી-બારણાં બંધ રાખવા પડે છે. વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસાધારણ રીતે વધી ગયો છે. બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર સૌથી મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો આ વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી ભીતિ છે.

સ્માર્ટ સિટી વડોદરાનો વરવો ચહેરો: દંતેશ્વર તળાવની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ, VMCની કામગીરી માત્ર 'દેખાડો'? 2 - image

આ પણ વાંચો : 6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પરિવારને બમણું વળતર

‘બ્યુટિફિકેશનના સપના દેખાડવાનું બંધ કરો’

રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, “તંત્ર નવા બ્યુટિફિકેશનના સપના દેખાડવાનું બંધ કરે અને જે હયાત તળાવો છે તેની સંભાળ રાખે તોય ઘણું છે!” 

‘ઠંડો પવન તો દૂર, શ્વાસ લેવો પણ ભારે પડે!’

સામાન્ય રીતે કુદરતી નિયમ મુજબ જો ઘરની આસપાસ કોઈ તળાવ કે જળાશય હોય, તો ઉનાળાની આકરી ગરમીમાં ત્યાંથી આવતી ઠંડી હવા સ્થાનિકોને મોટી રાહત આપતી હોય છે. પરંતુ દંતેશ્વરના કિસ્સામાં તંત્રના પાપે બધું જ ઊલટું થઈ ગયું છે. તળાવ ગંદકીથી ખદબદી રહ્યું હોવાના કારણે, અહીં શુદ્ધ કે ઠંડી હવા આવવાને બદલે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતો પવન ચારે તરફ ફેલાઈ રહ્યો છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રની આ લાપરવાહીએ કુદરતી વાતાવરણને પણ બગાડી નાખ્યું હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

કોર્પોરેશનની કામગીરી માત્ર ‘ફોટો સેશન’ પૂરતી?

સ્થાનિક રહીશોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર દેખાડા પૂરતી જ કામગીરી કરી રહ્યું છે. તળાવ એટલું મોટું છે કે તેની સફાઈ માટે યુદ્ધના ધોરણે કામ કરવું પડે, તેના બદલે માત્ર એક નાની ટીમ મોકલીને ધીમી ગતિએ સફાઈ નામે નાટક કરવામાં આવી રહ્યું છે. યોગ્ય જાળવણી અને નિયમિત આયોજનના અભાવે તળાવની સ્થિતિ દિનપ્રતિદિન વધુ ખરાબ થતી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પ…

6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પ...

“સાહેબ, મારો ગેસ પૂરો થઈ ગયો છે…” રાત્રે 11:30 વાગ્યે મદદ માંગનાર શખસે 9 બાટલા ચોરી લીધા | nikol n…

"સાહેબ, મારો ગેસ પૂરો થઈ ગયો છે..." રાત્રે 11:30 વાગ્યે મદદ માંગનાર શખસે 9 બાટલા ચોરી લીધા | nikol n...

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ | PM…

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ | PM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં બીમાર ગાયને સમયસર સારવાર નહીં મળતા મૃત્યુ | Sick cow dies in Surendranagar due to la…

સુરેન્દ્રનગરમાં બીમાર ગાયને સમયસર સારવાર નહીં મળતા મૃત્યુ | Sick cow dies in Surendranagar due to la…

12 months ago
જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d…

જામનગરમાં મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted d…

5 months ago
નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ: આદ્યશક્તિની આરાધના માટે ખેલૈયાઓ તૈયાર, શેરીઓ, સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઊઠી…

નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ: આદ્યશક્તિની આરાધના માટે ખેલૈયાઓ તૈયાર, શેરીઓ, સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઊઠી…

1 year ago
વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…

વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News