gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સંરક્ષણ દિવાલની કામગીરી બાદ ધૂળની ડમરી ઉડતા અકસ્માતનો ભય | Fear of accidents due to dust clouds afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લખતર-વિરમગામ
હાઇવે પર

કડુ
નજીક કામગીરી બાદ માટી
, રેતી, કપચીને હટાવી યોગ્ય સાફ સફાઈ કરવાની માંગ

લખતર – 
લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે પર રોડની સંરક્ષણ દિવાલની કામગીરી
દરમિયાન રોડ પર પડેલ માટીના કારણે વાહન ચાલકોમા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
લખતર-વિરમગામ હાઇવે પર તાજેતરમાં કડુ નજીક રોડની સંરક્ષણ દિવાલની કામગીરી દરમિયાન
કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે રોડ પર માટી તથા કપચી જોવા મળી રહી છે.

જેના
કારણે હાઇવે પર વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. સંરક્ષણ દિવાલની
કામગીરી દરમિયાન રોડ પર પડેલા માટીના ઢગલા યોગ્ય રીતે રોડની સાઈડમાં ખસેડયા વગર જ
ડાયવર્ઝન હટાવી લીધું હતું અને વાહનો માટે રોડ શરૃ કરી દેવામાં આવ્યો છે. પરંતુ
રસ્તા ધુળની ડમરીઓ ઉડતા પાછળથી આવી રહેલા અન્ય બાઈક ચાલકો તેમજ વાહન ચાલકોને ઉડતી
ધુળના કારણે અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. તેમજ માટી રોડ પર ચોંટી જવાના કારણે
સ્ટેટ હાઇવે પર ખાડા ટેકરા પણ જોવા મળી રહયા છે.જેથી અકસ્માતનું જોખમ ટાળવા માટે તંત્ર
દ્વારા તાત્કાલિક ધોરણે આ માટીના ઢગલા હટાવવાની લોક માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ. AMC બ્રિજ ડિઝાઈનર, ઈજનેર, ઈન્સ્પેકટર આઉટ સોર્સિંગથી લેશે | It…

આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ. AMC બ્રિજ ડિઝાઈનર, ઈજનેર, ઈન્સ્પેકટર આઉટ સોર્સિંગથી લેશે | It...

ભારત પર 50% અને પાકિસ્તાન પર 19% ટેરિફ જ કેમ લાગ્યો? રઘુરામ રાજને જણાવ્યું કારણ

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 551 ફિરકા ઝડપાયા, બેની અટક, 1 ફરાર | 551 gangs of banned Chinese rope arres…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 551 ફિરકા ઝડપાયા, બેની અટક, 1 ફરાર | 551 gangs of banned Chinese rope arres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શમા પરવીન 10000 લોકોને ‘જેહાદ’ના જાળમાં ફસાવી રહી હતી, ગજવા-એ-હિંદ ઇચ્છતી હતી | shama parveen online…

1 year ago
વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક

7 months ago
81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News