gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાળકીનો હત્યારો

અમદાવાદ, ગુરૂવાર

ચાંગોદરમાં આવેલી રસમધુર કંપનીની કંપનીની જગ્યામાં આવેલી ઓરડીમાં છ વર્ષની બાળકીની હત્યા કરવાના મામલે ચાંગોદર પોલીસે સ્નીફર ડોગ અને અન્ય બાતમીને આધારે અંતે આરોપીને ઝડપી લીધો હતો. આરોપીએ ચોંકાવનારી કબુલાત કરી હતી કે તે બાળકીેને દુષ્કર્મના ઇરાદે ઓરડીમાં લઇ ગયો હતો. પરંતુ, તેણે બુમાબુમ કરતા તેણે બાળકીના માથામાં ઇંટના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 ચાંગોદરમાં આવેલી રસમધુર કંપનીની જમીન પર તૈયાર કરવામાં આવેલી પતરાની વસાહતમાં રહેતી ૬ વર્ષની બાળકી ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ હતી અને મંગળવારે સવારે નજીકમાં આવેલી  એક ઓરડીમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં તેને માથામા ગંભીર ઇજા હતી અને કાન કાપવામાં આવ્યો હતો. આ બનાવને ગંભીરતાથી લઇને જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે ચાંગોદર, એલસીબી, સાણંદ ડીવાયએસપી તેમજ  અન્ય સ્ટાફ મળીને ૬૦ જેટલા કર્મચારીઓની સાથે રાખીને છ ટીમ બનાવીને તપાસ શરૂ કરાવી હતી. જેમાં બનાવ સ્થળની આસપાસના ૭૦ જેટલા સીસીટીવી કેેમેરાના ફુટેજ તપાસવાની સાથે નજીકમાં રહેતા ૧૦૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. 

સ્નીફર ડોગ ઓરિયોની મદદથી  પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો 2 - imageબીજી તરફ પોલીસે સ્નીફર ડોગ ઓરિયોની મદદ લીધી હતી. જેમાં સ્થળ પરથી મળેલી સ્મેલને આધારે તેણે રવિન્દ્ર મોજીસાવ નામના યુવકને ટારગેટમાં લીધો હતો. જેના આધારે પોલીસે સમગ્ર ઘટના સમય દરમિયાન તેની હાજરી અને અન્ય બાબતો અંગે પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો.

તેણે કબુલ્યું હતું કે સોમવારે તેણે બાળકીને બિસ્કીટ આપવાનું કહીને દુષ્કર્મના ઇરાદે ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં બાળકીએ બચવા માટે બુમાબુમ કરતા તેણે ફસાઇ જવાના ડરથી બાળકીના માથા પર ઇંટના ઘા મારીને હત્યા કરી હતી. પોેલીસે આ અંગે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
અમદાવાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, માથા પર ઈંટો મારી, આરોપી ઝડપાયો | 6 year o…

અમદાવાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, માથા પર ઈંટો મારી, આરોપી ઝડપાયો | 6 year o...

એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૫ હથિયાર જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 accused i…

એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૫ હથિયાર જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 accused i...

3 માસમાં સાયબર લેબ ૩૦ અરજી અને ગુનાઓની તપાસમાં મદદરૂપ | Cyber ​​Lab helps in investigating 30 applic…

3 માસમાં સાયબર લેબ ૩૦ અરજી અને ગુનાઓની તપાસમાં મદદરૂપ | Cyber ​​Lab helps in investigating 30 applic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં ચોંકાવનારો મામલો, ભારતીય યુવકે બાળકોનું યૌન શોષણ કરનારાને શોધીને કરી હત્યા | indian origi…

અમેરિકામાં ચોંકાવનારો મામલો, ભારતીય યુવકે બાળકોનું યૌન શોષણ કરનારાને શોધીને કરી હત્યા | indian origi…

8 months ago
અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re…

અમેરિકાના રિપોર્ટથી ફફડ્યું પાકિસ્તાન ! ‘ખતરનાક મિસાઈલ’ મુદ્દે તુરંત કરવી પડી સ્પષ્ટતા | US Intel Re…

2 months ago
બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

8 months ago
એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News