gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ | ahmedabad indigo crisis 23 flight …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
ઈન્ડિગો સંકટ: અમદાવાદ-મુંબઈ સહિત દેશભરમાં આજે પણ અનેક ફ્લાઇટ રદ | ahmedabad indigo crisis 23 flight …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo Crisis: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલનમાં અવ્યવસ્થા બુધવારે (10 ડિસેમ્બર) પણ યથાવત રહી છે. શનિવાર બાદ આજે પણ ઇન્ડિગો એરલાઇન્સની મોટા ભાગની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચોઃ જામનગરમાં પિતરાઇ ભાઇએ છરીના ઘા ઝીંકી કરી હત્યા, પત્નીને ભગાડી ગયો હોવાનું રહસ્ય ખૂલ્યું

ઇન્ડિગોની 23 ફ્લાઇટ કેન્સલ

આજે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની અમદાવાદથી જતી કુલ 23 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. કેન્સલ થયેલી ફ્લાઇટની યાદી નીચે મુજબ છે:

  • મુંબઈ- 5112, 5192, 6794, 803, 5125, 2046
  • દિલ્હી- 2209, 6731, 6094, 2491
  • બેંગ્લોર- 996, 6546, 823, 6422
  • ચેન્નઈ- 679
  • હૈદરાબાદ- 6928
  • તિરુવનંતપુરમ- 6237
  • લખનૌ- 935
  • અજમેર- 7401
  • ગુવાહાટી- 6441
  • કોલકાતા- 966
  • પુણે- 699
  • ગોવા- 6418

જોકે, ઇન્ડિગોની આજે રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી કુલ 40 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી, જેમાં 20 અરાઇવલ અને 20 ડિપાર્ચર ફ્લાઇટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ! અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવાઈ

અન્ય એરલાઇન્સની આકાસા એરની અંદામાન અને નિકોબારથી આવતી QP 1926 નંબરની ફ્લાઇટ ડીલે થઈ હતી. જ્યારે એર ઇન્ડિયાની ગેટવિકની AI 160 ની ફ્લાઇટ ડીલે થઈ હતી. આ સિવાય જઝીરા એરવેયઝની કુવૈત સિટીની J9 406 ની ફલાઇટ ડીલે થઈ હતી. અમદાવાદથી જતી ફ્લાઇટમાં અકાસા એરની QP 1332 ફ્લાઇટ ડીલે થઈ હતી અને સ્પાઇસજેટની દુબઇ જતી SG 015 ની ફલાઇટ પણ ડીલે થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
જામનગરમાં કૌટુંબિક સંબંધ બન્યા લોહિયાળ: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા | jamnagar man stabbed…

જામનગરમાં કૌટુંબિક સંબંધ બન્યા લોહિયાળ: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા | jamnagar man stabbed...

તાજેતરમાં હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેલાણા ગામે ખુનનો બનાવ બનેલો જે ગુન્હાનો આરોપી પકડી પાડી ગુન્હ…

તાજેતરમાં હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જેલાણા ગામે ખુનનો બનાવ બનેલો જે ગુન્હાનો આરોપી પકડી પાડી ગુન્હ...

કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ! અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવાઈ | ahmed…

કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ! અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવાઈ | ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં 3 લાખ ‘શંકાસ્પદ’ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે | eci no…

બિહારમાં 3 લાખ ‘શંકાસ્પદ’ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત નહીં કરે તો નામ કપાશે | eci no…

1 year ago
અડાસ ગામ પાસેથી ચાઈનીઝ દોરીના 528 ફીરકા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 528 strands of…

અડાસ ગામ પાસેથી ચાઈનીઝ દોરીના 528 ફીરકા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 528 strands of…

10 months ago
દાદા-દાદી, ફોઈ-કાકી, બે સંતાન બાદ હવે દંપતી, બીજો પુત્ર સંયમના માર્ગે, જામનગરમાં શુક્રવારે દીક્ષાવિધ…

દાદા-દાદી, ફોઈ-કાકી, બે સંતાન બાદ હવે દંપતી, બીજો પુત્ર સંયમના માર્ગે, જામનગરમાં શુક્રવારે દીક્ષાવિધ…

10 months ago
પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો | Palej: Husband bea…

પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો | Palej: Husband bea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News