gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પસંદગીના નંબર માટે વાહન માલિકોને તક : વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડ–સિલ્વર નંબર માટે ઓનલાઈન રી–ઓક્શન | O…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
પસંદગીના નંબર માટે વાહન માલિકોને તક : વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડ–સિલ્વર નંબર માટે ઓનલાઈન રી–ઓક્શન | O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara RTO Office : વડોદરા આર.ટી.ઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકને સગવડતા માટે ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, થ્રી-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વર્ગના વાહનો માટે પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આગામી તા.15 ડિસેમ્બરથી વિવિધ સીરીઝના નંબર માટે રી-ઓક્શન ખુલશે. ઇચ્છુક વાહન માલિકો પોતાના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હરાજીમાં ભાગ લઇ શકશે.

રી-ઓક્શન માટે ઓનલાઈન ફોર્મ/રજીસ્ટ્રેશન તા.15 ડિસેમ્બર બપોરે 4 વાગ્યાથી 17 ડિસેમ્બર બપોરે 3.59 સુધી ભરવું રહેશે. ત્યારબાદ તા.17 ડિસેમ્બર બપોરે 4 વાગ્યાથી તા.19 ડિસેમ્બર બપોરે 4 વાગ્યા સુધી બિડિંગ પ્રક્રિયા ઓપન રહેશે.

વાહનના સેલ લેટરમાં દર્શાવેલી સેલ તારીખથી 7 દિવસની અંદર સીએનએ ફોર્મ જમા કરાવનાર અરજદારો જ હરાજીમાં ભાગ લઇ શકશે. સમય મર્યાદા બહાર કરાયેલ અરજીઓ માન્ય ગણાશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વાહનવ્યવહાર અધિકારી, વડોદરા દ્વારા જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

Next Post
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો મુદ્દે અરજદારોનો ભારે હોબાળો | Huge uproar among applicants over …

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો મુદ્દે અરજદારોનો ભારે હોબાળો | Huge uproar among applicants over ...

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra...

સુરતના સરથાણા નેચર પાર્કમાં રાત્રીની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા | Heaters installed to prot…

સુરતના સરથાણા નેચર પાર્કમાં રાત્રીની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા | Heaters installed to prot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…

1 year ago
VIDEO: મિસાઈલ ટેસ્ટની તૈયારીમાં હતું પાકિસ્તાન, ભારતે પહેલા જ અરબ સાગરમાં બતાવી દીધી તાકાત | ins sur…

કંબોડિયા-થાઈલેન્ડ યુદ્ધ: અત્યાર સુધી 32ના મોત, આ મુસ્લિમ દેશ મધ્યસ્થી બનવા તૈયાર | Thailand Cambodia…

સુરેન્દ્રનગર- લખતર હાઈવે પર અકસ્માતમાં કાર સળગી ઉઠતા 8 વ્યક્તિ ભડથું | 8 people injured as car catch…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News