gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
બેંકો સાયબર ફ્રોડ અટકાવી શકે, વડોદરા પોલીસે ગ્રાહકોને ૩૦ કરોડ પરત અપાવ્યા | Banks can stop cyber fra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરા શહેર પોલીસ દ્વારા સાઇબર ફ્રોડ રોકવા માટે બેંક અધિકારીઓ સાથે મીટીંગ કરીને વધુ સહકારની માંગણી કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે બેંકોની મદદથી સાયબર માફીયા પર સકંજો વધુ કસી શકાશે.

વડોદરા શહેરમાં સરેરાશ ત્રણથી ચાર જણા રોજ સાયબર માફિયાઓનો શિકાર બની રહ્યા છે અને લાખોની રકમ ગુમાવી રહ્યા છે. પોલીસ દ્વારા સાયબર માફિયાઓથી બચવા માટે અવારનવાર ટીપ્સ આપવામાં આવતી હોય છે પરંતુ તેમ છતાં લોભામણી સ્કીમોમાં તેમજ ડિજિટલ એરેસ્ટના નામે લોકો ફસાતા હોય છે.

વિદેશથી બેઠા બેઠા કરોડો રૂપિયાનો ફ્રોડ કરતા સાયબર માફીઆઓ સુધી રૂપિયા પહોંચવા માટે ભારતની બેન્કોમાં એકાઉન્ટ ખોલવા જરૂરી હોય છે. 10-15% ના કમિશનમાં સાયબર માફિયાઓ લાખોની રકમ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે. જેથી બેંકો એકાઉન્ટ ખોલનાર વ્યક્તિની પૂરેપૂરી ચોકસાઈ કરે તો ઘણા બનાવો અટકી શકે તેમ છે. 

વડોદરા શહેર પોલીસના અધિકારીઓ અને ખાનગી તેમજ રાષ્ટ્રીય બેન્કોના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મેરોથોન મિટિંગમાં મોટી રકમ અને વારંવાર ટ્રાન્સફર થતી રકમ ઉપર વિશેષ નજર રાખવામાં આવે તેમજ વિદેશમાં સાયબર માફીઆઓ સુધી રકમ પહોંચે તે પહેલા તેના પર બ્રેક વાગે તે માટે તાકીદ કરવામાં આવી હતી.

વડોદરા પોલીસ દ્વારા એક વર્ષમાં કોર્ટના ઓર્ડર મારફતે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને 30.33 કરોડ રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે. બેંકો દ્વારા કોર્ટના ઓર્ડરનો ત્વરિત અમલ થાય તે માટે પણ સૂચના આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
સુરતના સરથાણા નેચર પાર્કમાં રાત્રીની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા | Heaters installed to prot…

સુરતના સરથાણા નેચર પાર્કમાં રાત્રીની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા | Heaters installed to prot...

સુરતમાં પનાસ કેનાલ પાસે આવાસ મકાનોના રીડેવલપમેન્ટ માટે બીજી વખતના ટેન્ડરમાં પણ કોઈ એજન્સી આવી નહીં |…

સુરતમાં પનાસ કેનાલ પાસે આવાસ મકાનોના રીડેવલપમેન્ટ માટે બીજી વખતના ટેન્ડરમાં પણ કોઈ એજન્સી આવી નહીં |...

ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો, આર્થિક નુકસાનીનો આંકડો 1000 કરોડને પાર! | Delhi suffers a m…

ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો, આર્થિક નુકસાનીનો આંકડો 1000 કરોડને પાર! | Delhi suffers a m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

33 માસૂમ બાળકોનું શોષણ કર્યું, વીડિયો બનાવી વિદેશોમાં વેચ્યા, કોર્ટે દંપતીને ફટકારી ફાંસીની સજા | up…

8 months ago
દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી | Delhi Blast C…

11 months ago
ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | More than 5 lakh devotees h…

7 months ago
વિજય ફરી રાજભવનમાંથી ખાલી હાથે પાછા ફર્યા, સમર્થકોનો હોબાળો, રાજ્યપાલ-BJP પર કર્યો આક્ષેપ | TVK Chie…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News