gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિજય ફરી રાજભવનમાંથી ખાલી હાથે પાછા ફર્યા, સમર્થકોનો હોબાળો, રાજ્યપાલ-BJP પર કર્યો આક્ષેપ | TVK Chie…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
વિજય ફરી રાજભવનમાંથી ખાલી હાથે પાછા ફર્યા, સમર્થકોનો હોબાળો, રાજ્યપાલ-BJP પર કર્યો આક્ષેપ | TVK Chie…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu Political Crisis : તમિલનાડુના રાજકારણમાં હાલમાં જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. TVKના પ્રમુખ થલાપતિ વિજય આજે બીજી વખત રાજભવન પહોંચ્યા હતા પરંતુ આ વખતે પણ તેમને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું નથી અને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. આ જ કારણે રાજભવનની બહાર ઉભેલા તેમના સમર્થકો રોષે ભરાયા છે. સમર્થકોને આક્ષેપ કર્યો કે, રાજ્યપાલ જાણીજોઈને વિલંબ કરી રહ્યા છે અને ભાજપની તરફેણ કરી રહ્યા છે.

રાજભવનની બહાર હોબાળો

વિજય તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, તેમની પાસે કોંગ્રેસના ધારાસભ્યો સહિત 112 ધારાસભ્યોનું સમર્થન છે. આમ છતાં તેમને સરકાર બનાવવા માટે બોલાવવામાં આવ્યા નથી. આ વાતથી નારાજ કાર્યકર્તાઓએ ચેન્નાઈમાં રાજભવનની બહાર જબરદસ્ત પ્રદર્શન શરૂ કરી દીધું છે. ઉગ્ર દેખાવોના કારણે પોલીસને પરિસ્થિતિ સંભાળવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

#WATCH | Tamil Nadu: TVK President Vijay leaves from his Pattinambakkam residence in Chennai pic.twitter.com/hwm3vxZb3F

— ANI (@ANI) May 7, 2026

આ પણ વાંચો : બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પર પૂર્ણવિરામ, રાજ્યપાલે TMC કેબિનેટ બરખાસ્ત કરી

રાજ્યપાલનું વિજયને આશ્વાસન

પીટીઆઈ અનુસાર રાજ્યપાલે વિજયને આશ્વાસન આપ્યું છે કે, તેઓ સરકાર બનાવવા માટે અન્ય કોઈ પક્ષને આમંત્રણ આપશે નહીં. જોકે આ માટે એક પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યપાલનું કહેવું છે કે, વિજયે તેમના સમર્થક ધારાસભ્યોની સહી વાળી યાદી લઈને ફરી આવવું પડશે. જ્યાં સુધી દરેક ધારાસભ્યની સહી વાળી યાદી સબમિટ કરવામાં નહીં આવે ત્યાં સુધી શપથ ગ્રહણની પ્રક્રિયા આગળ વધશે નહીં. રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું છે કે, સમર્થનનો દાવો કાગળ પર સંપૂર્ણ રીતે પાક્કો હોવો જોઈએ.

આ પણ વાંચો : બંગાળ બે દિવસ કોણ સંભાળશે? મમતા આજે રાજીનામું નહીં ધરે તો સર્જાશે અભૂતપૂર્વ સ્થિતિ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પર પૂર્ણવિરામ, રાજ્યપાલે TMC કેબિનેટ બરખાસ્ત કરી | west benga…

બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પર પૂર્ણવિરામ, રાજ્યપાલે TMC કેબિનેટ બરખાસ્ત કરી | west benga...

હવે આખા દેશમાં ચાલશે માત્ર 1 જ પાસવર્ડ! TRAI લાવી રહ્યું છે હાઈ-ટેક સિસ્ટમ, પબ્લિક Wi-Fiના ટેન્શનનો …

હવે આખા દેશમાં ચાલશે માત્ર 1 જ પાસવર્ડ! TRAI લાવી રહ્યું છે હાઈ-ટેક સિસ્ટમ, પબ્લિક Wi-Fiના ટેન્શનનો ...

પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c…

પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો… | No Reques…

ધનખડ ‘ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન’ ખાલી કરશે, અપાશે નવું સરકારી મકાન, જો પસંદ નહીં આવે તો… | No Reques…

1 year ago
જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

3 months ago
ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

6 months ago
નડિયાદમાં એસસી-એસટી સેલનો આર્મ એએસઆઈ 4 લાખની લાંચ લેતા ઝડપાયો | SC ST cell’s arm ASI caught taking b…

નડિયાદમાં એસસી-એસટી સેલનો આર્મ એએસઆઈ 4 લાખની લાંચ લેતા ઝડપાયો | SC ST cell’s arm ASI caught taking b…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News