gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના ચૌટા બજાર દબાણ હટાવવા પાલિકા-પોલીસ માટે મોટો પડકાર : બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સુરતના ચૌટા બજાર દબાણ હટાવવા પાલિકા-પોલીસ માટે મોટો પડકાર : બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે સુરતનું ચૌટા બજાર ગેરકાયદે દબાણ કરનારા માટે સ્વર્ગ બની ગયું છે. પાલિકા છેલ્લા બે દિવસથી ચૌટા બજારમાં દબાણ દુર કરવાની કામગીરી કરે છે પરંતુ આ કામગીરી દેખાડા પૂરતી હોવાથી દબાણ કરનારાઓને પાલિકા કે પોલીસનો ડર રહ્યો નથી. સુરતના ચૌટા બજારમાં ગેરકાયદે દબાણ માટે હપ્તાનું રાજકારણ ચાલી રહ્યું છે. આ રોડ પાલિકાનો છે તેમ છતાં માથાભારે તત્વો હપ્તા ઉઘરાવે છે અને તે પાલિકા-પોલીસ અને રાજકારણીઓ સુધી પહોંચતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે. 

સુરત પાલિકાએ પોલીસની મદદથી દબણ દુર કરવા માટે પ્રયાસ કર્યા છે પરંતુ તે પ્રમાણિકતાથી થતા ન હોવાથી આ દબાણની સમસ્યા કાયમી ધોરણે દૂર થતી નથી. પાલિકા અને પોલીસની આવી નબળી કામગીરીથી ચૌટા બજાર અને રાજમાર્ગ પર દબાણ કરનારાઓનો ભરડો થઈ ગયો છે. ભુતકાળમાં પાલિકાએ દબાણ દુર કરવાની કામગીરી કરી હતી ત્યારે માથા ભારે દબાણ કરનારાઓ પાલિકાની ટીમ પર હુમલો કરીને પોલીસ સામે સામાન પણ લઈ ગયા હતા. પોલીસ અને પાલિકાની આવી નીતિના કારણે ચૌટા બજારમાં વાહન ચલાવી શકાય તેવી સ્થિતિ નથી. પોલીસ કે પાલિકા આ મુદ્દે ગંભીરતાથી દબાણ દૂર ન કરે તો ભવિષ્યમાં શહેરની શાંતિમાં પલીતો ચંપાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોને છેલ્લા બે દિવસથી ચૌટા બજારમાં દબાણ દુર કરવાની કામગીરી શરુ કરી છે પરંતુ આ કામગીરી માત્ર દેખાડા પુરતું છે પાલિકાની ટીમ બે દિવસથી દબાણ દુર કરે છે અને ગણતરીની મીનીટોમાં જ ફરીથી દબાણ થઈ જાય છે. તેમ છતાં પાલિકા કે પોલીસ તંત્ર આક્રમક રીતે કામગીરી કરતી નથી જેનો ભોગ સ્થાનિકો અને વાહન ચાલકો તથા ચૌટાપુરની મુલાકાત લેનારા બની રહ્યાં છે. પાલિકા અને પોલીસની નબળી કામગીરી તથા હપ્તાના રાજકારણના કારણે ચૌટાબજારના દબાણ કાયમી ધોરણે દુર કર થઈ શકતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
Next Post
CBSEએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, સવાલ-જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર | CBSE …

CBSEએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, સવાલ-જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર | CBSE ...

અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન: પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ | A…

અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન: પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ | A...

આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી! પડતર માંગણી ‘પડતર’ જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન | Gandhinagar N…

આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી! પડતર માંગણી 'પડતર' જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન | Gandhinagar N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો છેલ્લા 10 વર્ષમાં છ ગણો વધ્યો | Mutual funds’ share in savings has …

બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો છેલ્લા 10 વર્ષમાં છ ગણો વધ્યો | Mutual funds’ share in savings has …

10 months ago
જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

7 months ago
55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…

4 months ago
ગૌધનમાં ફરી લમ્પી જેવો વાયરસ : પશુપાલકો ચિંતામાં | Lumpy virus again in cows: Cattle farmers worried

ગૌધનમાં ફરી લમ્પી જેવો વાયરસ : પશુપાલકો ચિંતામાં | Lumpy virus again in cows: Cattle farmers worried

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News